Book Title: Gahuli Sangraha Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 82
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાં. ૧૩ સાં. ૧૪ (૭૭ ) ચાલે તે જોવાને જઈએ, વંદીને જગવીરજી; વલી પ્રણમીને સહમ પટધર,શૈતમસ્વામી વછર, નીરખી જે પ્રભુજીની મુદ્રા, નરભવ સફલે કીજે; પ્રભુજીનું બહુમાન કરીને, લાભ અનંતે લીજે, વારે વારે કહું છું તે પણ, તું મનમાં નાણે; મારા મનમાં દેશમાં છે, તે કેવલ જ્ઞાની જાણે. સખી વયણે એમ થઈ ઉજમાલી, ચાલી સઘળી બાલી; નિસુણી દશ આશાતના ટાલી, પ્રભુ વાણી લટકાળી. ઈણીપરે ત્રીશ વરસ કેવળથી, બહુ નરનારી તારીજી;, ઈમ વધાવે ચે સુંદર, દીપ કહે સુખકારી. શાં. ૧૬ સાં. ૧૭ (૫) આદિનેશ્વર વિનતી હમારી. કલ્યાણક પાંચમું જનજીનું, ગાવે હર્ષ અપાર વાલા; જગવલ્લભ પ્રભુના ગુણગાઈ, સફલ કરે અવતાર વાલા. સાશન નાયક તીરથવદે. ૧ જગચાતકને દાન દીયંતા, વિચરતા જગભાણ વાલા; મધ્ય અપાપા નગરી પધાર્યા, પ્રણમેપદ મહિરાણ વાલા. સા. ૨ પ્રભુએ લાભાલાભ વિચારી, અણપુછયે ઉપદેશ વાલા; સેલ પહોર લગે અમૃતવાણી, વરસ્યા ભવિ ઉપદેશ વાલા. સા. ૩ દીવાલી દીન મુક્તિ પધાર્યા, પામ્યા પરમાનંદ વાલા; અજર અમર પદ જ્ઞાન વિલાસી, અક્ષય સુખને કંદ, વાલા. સા. ૪ એ પ્રભુ કર્તા અકર્તા ભક્તા, નિજગુણે વિલસંત વાલા દર્શનજ્ઞાન ચરણ ને વીરજ, પ્રગટયા સાદિ અનંત વાલા. સા. ૫ છે આકાશ અસંખ્ય પ્રદેશ, તેહને ગુણ છે અનંત વાલા; એ તે એક પ્રદેશે સાહિબ, અનંત ગુણે ભગવત વાલા, સા. ૬ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114