Book Title: Gahuli Sangraha Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૫) સહિ તુમ સેવે રે, કલ્યાણક ઉપકારી, સંયમને સેવે રે, આતમને હિતકારી.
કાંતિક સૂર અમૃત વયણે, પ્રભુને એમ સુણાવે; બૂઝબૂઝ જગનાયક લાયક, ઈમ કહીને સમજાવે. સહિ. ૨ એક કોડને આઠ લાખનું, દિન પ્રત્યે દિયે દાન ઈણ પરે સંવત્સર લગે, લઈને દીન વધારે વાન સહિ. ૩ નંદિવર્ધનની અનુમતિ લઈને, વીર થયા ઉજમાલ; પ્રભુ દીક્ષાને અવસર જાણ, આવ્યા હરિ તત્કાળ. સહિ. ૪ થાપી દિસી પૂરવને સાહમા, દીક્ષા મહોત્સવ કીધે; પાલખીએ પધરાવી પ્રભુને, લાભ અનતે લીધે. સહિ. ૫ સુરગણુ નરગણુને સમુદાય, દીક્ષાયે સંચરીયા, માતા ધાવ કહે શિખામણુ, સૂર્ણ ત્રિશલાના નાનડીયા. ૬ મેહ મલને જેર કરીને, ધરજે ઉજજવલ ધ્યાન, કેવલ કમળા વહેલી વરજે, દેજે સુકૃત દાન. સહિ. ૭ ઈમ શિખામણ સુણતે સુતે, સુણતે બહુ નર નારી; પંચ મુષ્ટીને લેચ કરીને, આપ થયા વ્રત ધારી. સહિ. ૮ ધન્ય ધન્ય સિદ્ધારથ નંદન, ધન્ય ત્રિશલાના જાયા; ધન્ય ધન્ય નંદિવર્ધન બંધવ, ઈમ બેલે સુરરાયા. સહિ. ૯ અનુમતિ લેઈ નિજ બંધવની, વિચરે જગદાધાર, સુમતે સુમતા ગુપ્ત ગુસા, જીવદયા ભંડાર. સહિ. ૧૦ સિંહ સમેવડ દુર્ધર થઈને, કઠિન કમ સહુ ટાળે; જગ જયવતે સાશન નાયક, ઈણ પરે દીક્ષા પાળે. સહિ. ૧૧ દીક્ષા કલ્યાણક એ ત્રીજું, સહિ તુમે દિલમાં લાવે. એમ વધાવે ત્રીજો સુંદર, દીપ કહે સહુ ગાવે. સહિ. ૧૨
For Private And Personal Use Only

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114