Book Title: Gahuli Sangraha Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાંરે મહારે ફાગણ માસે આયુ ન ગાળે ફેક જે, ફરી ફરીને ફસીએ નહિ માન પાશમાંરે લોલ; હારે હારે ચિતર માસે રાખે ચિત્તની શુદ્ધિ જે, પરિહરને ચિત્તની ચંચળતા સહુ લેલ. હાંરે મહારે વૈશાખ રાખે મનમાં વૈરાગ્ય જે, વિવેક દષ્ટિ રાખી કારજ સહુ કરેરે લેલ; હરે મહારે જેઠ માસમાં જડશે આતમ રત્ન જે, જોર જુલમને વૈર ઝેરને વારીએરે લેલ. હાંરે મહારે આષાઢે અનતરમાં ઉતરે બેશ જે, પાપાર ત્યાગી સંવર આદરે લોલ; હાંરે મહારે શ્રાવણ માસે પર્વ પજુસણ આય જે, સમતા રાખી કીજે કરણું ધર્મની રે લોલ. હારે હારે ભાદરવામાં ભય નાસે સહુ દૂર જે, ખમત ખામણે જ સર્વ ખમાવીએ રે લોલ; હાંરે મહારે આ માસમાં શુભ અજવાળી રાત જે, ધર્મ ધ્યાન ભક્તિમાં દિવસ ગાળીએ રે લોલ. હાંરે મહારે બાર માસને રાખેને રેજિમેળ જે, સરવૈયું કાઢે શુભ આતમ ધર્મનું તેલ . હારે હારે સદ્ગુરૂ વાણું સુણીએ ધરી બહુ પ્રેમ, ગુરૂની વાણું મીઠી સાકર શેલડી લેલ. હારે હારે આતમ ધર્મને લાગે રંગ મજીઠ જે, સમકિત શ્રદ્ધા વાસિત આતમ અનુભવ્યરે લોલ; હારે હારે આનંદના ઉભરા ઘટમાં ઉભરાય છે, બુદ્ધિસાગર સશુરૂ વાણી સાંભળી લેલ,
For Private And Personal Use Only

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114