Book Title: Gahuli Sangraha Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( પર )
પિ'ડસ્થાદિક ચાર ધ્યાનને ધાતુ, ખાર ભાવના ભાવીશું નિશદીન જો; સ્થિરાપયેાગે શુદ્ધ રમણતા આદરી, ધ્યાનદશામાં થાશુ' બહુ લયલીન જો. સ સગના ત્યાગ કરીશું જ્ઞાનથી, આઘાપાધિ જરા નહિ સંબંધ જો; શરીર વર્તે તે પણ તેથી ભિન્નતા, કદી ન થઇશું મેહભાવમાં ધ ને. શુદ્ધ સનાતન નિર્મળ ચેતન દ્રવ્યના, ક્ષાયિકભાવે કરશું આવિર્ભાવ જો; એકપણુ લીનતાને આદરજી સહી, ગ્રહણ કરીને આદાસીન્ય સ્વભાવ જો. પ્રતિ પ્રદેશે અન’ત શાશ્વત સુખ , આવિર્ભાવે તેના કરશુ ભાગ જો; બુદ્ધિસાગર પરમ પ્રભુતા સપજે, ક્ષાયિક ભાવે સાથે નિજગુણ ચાય જો.
ગહુલી. ક
( રામ્બુ ઉપર. )
संयम वर्ग
મુનિવર ઉપદેશે છે સયમ ધર્મ જેથી ભવ્યેા પામે શાશ્વત શર્મ; પરમ પ્રભુતા પામે દુઃખડાં સહુ ટળે, અનતભવનાં માંધ્યાં નાસે કમ જે. માહ્ય ઉપાધિ સંયમથી ૬ ટળે, દ્રવ્યભાવથી સયમ સુખની ખાણ જો;
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અપૂર્વ ૦ ૩
પૂર્વ ૦ ૪
અપૂર્વ ૦ ૫
પૂર્વ ૬
મુનિવર. ૧

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114