Book Title: Gahuli Sangraha Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 60
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૫) સમાનતા રાખે જગમાં નરનારીઓ, ધર્મ કર્યાથી સફળ થશે અવતાર જે; બુદ્ધિસાગર અનુભવ લીલા પાઈએ, સદ્દગુરૂવરને વંદન વારંવાર જે. મુનિવર, ૭ ગહુલી. ૪૮ मुनिवर गहुँली. ( અલી સાહેલી–એ રાગ. ) મુનિવર વંદે, પંચ મહાવ્રત ધારી જિન આણધરા, ગુરૂ ગુણ ગાવે, અનુભવ અમૃત ભેગી જગમાં જયકર; ગુરૂ દેશ વિદેશ વિહાર કરે, ગુરૂ તારેને વળી આપ તરે, ગુરૂ પ્રવચનમાતા ચિત્ત ધરે. મુનિવર૦ ૧ ગુરૂ દ્રવ્યભાવ સંયમ ધારે, મહામહ વેગ મનથી વારે, ચાલે જિનવાણ અનુસારે. મુનિવર૦ ૨ ગુરૂ પંચાચારતણું ધરી, ગુરૂ કરમાં જ્ઞાન તણી દેરી; . કદી કરતા નહિ પરની ચેરી. મુનિવર૦ ૩. ગુરૂ ઉપદેશે જનને બેધે, ગુરૂ વૈરાગે ચેતન શેધે લાગંતાં કર્મ સહુ ધે. | મુનિવર ૪ ગુરૂ ધ્યાન દશાથી ઘટ જાગે, રંગાતા નહિ લલના રાગે, સાધે જિનલમી વૈરાગ્યે. મુનિવર૦ ૫ અન્તર્ ત્રાદ્ધિના ઉપયોગી, સાધે છે રત્નત્રયી ગી; પરમાતમ અમૃતરસ ભેગી. મુનિવર૦ ૬ ગુરૂ શુદ્ધોપગે નિત્ય રમે, પરભાવ દશામાં જે ન ભમે; જે જ્ઞાનદશાનું જમણ જમે. મુનિવર૦ ૭ ગુરૂ ભાવદયાના છે દાતા, જ્ઞાતા ધ્યાતા ને જગત્રાતા; નિશ્ચય દષ્ટિ નિજ ગુણ રાતા, મુનિવર૦ ૮ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114