Book Title: Gahuli Sangraha Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 68
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લાગે વિષય વિકારે વિષ સમા, લાગે કુટુંબ માયા ઝાળ; ગ્રહવાસ કારાગૃહ જેહ, સહુ સ્વાર્થતણ છે ધમાલ. મા. ૨ અજ્ઞાનથી રહો જે માનિયું, તે મહારૂં નહીં પડી સુઝ; નથી પડતું ચેન સંસારમાં, ગુરૂ કહે છે બુઝ બુઝ. મા. ૩ હાજીહા સહુ મેહ પ્રપંચની, જ્યાં ત્યાં મેહ ધતીંગ જણાય; જેણે જાણ્યું તેણે મન વાળીયું, શ્રુતજ્ઞાને સહુ સમજાય. મા. ૪ નયસાપેક્ષે નવતત્વને, જાણ્યું આદર્યું ઉપાદેય; બાહ્યભાવની ખટપટ ભૂલતાં, શુદ્ધ તત્ત્વ હૃદયમાં ય. મા. ૫ શિવપુર સંચરશું ધ્યાનથી, નિરૂપાધિકતામાં સુખ; નિગ્રંથ અવસ્થા આદરી, વેગે ટાળીશું ભવદુઃખ. સાગરમાં ગાગર છૂટતાં, તે તે સાગરરૂપ સુહાય; બુદ્ધિસાગર અન્તર આતમા, પરમાતમ પતે થાય. મા. ૭ મ. ગહુલી. પછ श्री यशोविजयजी उपाध्यायनी. (મત આઠ મહામુનિ વારીએ, એ રાગ, ) પ્રેમે યશવિજય ગુરૂ વંદીએ, જે પંચમહાવ્રતધારીરે; સાલ સત્તરશતમાં જે થયા, ઉપાધ્યાય પદવી જયકારી રે. પ્ર. ૧ બાર વર્ષ કાશીમાં જે ભણ્યા, વૈયાકરણી નૈયાયિક મેટા, તાર્કિક શિરોમણિ પદ કહ્યું, કાઢી નાખે મિથ્યાત્વના ગેટા.છે. ૨ દેશદેશ વિહાર કર્યા ઘણા, ગુર્જર માલવ હિંદુસ્થાન, મરૂઘરમાંહિ વિચર્યા ઘણ, ટાળે પરવાદિ અભિમાન. છે. ૩ વિજયપ્રભસૂરીશ્વર રાજ્યમાં, જિનશાસન ઉન્નતિ કીધી, અષ્ટોત્તરશત શુભ ગ્રંથને, રચી કીધી ધર્મ પ્રસિદ્ધિરે. પ્ર. આનન્દઘન મુનિવરને મળ્યા, અષ્ટપદી ત્યારે બનાઈરે, તેમ આનન્દઘનજીએ રચી, જુએ જ્ઞાનનું અધિકાઈરે. છે. ૫ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114