Book Title: Gahuli Sangraha Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧ )
દુર્ગતિને સુગતિ પણ છે નિજ હાથમાં, સમજી ધારા ધમ એક કતવ્ય જો. આજકાલ કરતાં સહુ દહાડા વહી જશે, શ્વાસેાાસે અમૂલ્ય જીવન જાય જો; જ્યારે ત્યારે આત્માદ્યમથી મેક્ષ છે, અતરદૃષ્ટિ વાળા મન હિત લાય ને. જેવી બુદ્ધિ તેવુ' સમજાશે સહુ, સૃષ્ટિ ભેદથી ભેદ પડે નિર્ધાર ; બુદ્ધિસાગર સદ્ગુરૂ શ્રદ્ધા ધારતાં, શાશ્વત સિદ્ધિ પામે નરને નાર જો,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
મુનિ. ૬
મુનિ. ૭
મુનિ. ૮
ગહુ લી. પપ
गुरु स्तवनम्.
( આધવજી સદેશા કહેશે। શ્યામને—એ રાગ )
વંદું વંદુ સમકિત દાતા સદ્ગુરૂ, પચ મહાવ્રત ધારક શ્રી મુનિરાય જો; ઉપશમ ગંગાજલમાં નિશદિન ઝીલતા, મનમાં વતે આનઃ અપરપાર જો અનેક ગુણના દરિયા ભરિયા જ્ઞાનથી, પડે ન પરની ખટપટમાં તલભાર જો; સદુપદેશે સાચું' તત્ત્વ જણાવીને, સયમ અર્પી કરતા જન ઉદ્ધાર જો. અન્તર્ના ઉપયાગે વિચરે આત્મમાં, ચેાગ્ય જીવને શ્વેતા ચેાગ્યજ મેધ જો; અસખ્યપ્રદેશ સ્થિરતા ધ્યાને લાવતા, સયમ સેવી કરતા આસવ રાય જો,
વહુ. ૧
વંદું.

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114