Book Title: Gahuli Sangraha Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૫ )
ગુરૂ મ્હારા ત્યાગી દુનિયાદારીરે, ગુરૂ મ્હારા પરિણતિ ત્યાગી નારીરે. ગુરૂ મ્હારા દન દ્યો નિરધારીરે, ગુરૂ મ્હારા સહાય કરેા અણુધારીરે; ગુરૂ મ્હારા તુજ આણા શિવ ખારીરે, ગુરૂ મ્હારા મળો ભક્તિ વિચારીરે,
ગુરૂ મ્હારા ઉત્કૃષ્ટા અનગારીરે, ગુરૂ મ્હારા વતે પાદુ વિહારીરે; ગુરૂ મ્હારા અરજી લેજો સ્વીકારીરે, ગુરૂ મ્હારા કિત એક તમારીરે, ગુરૂ મ્હારા આવ્યા ડભાઇ ચિત્તધારીરે, ગુરૂ મ્હારા મળીયા મગલકારીરે; ગુરૂ મ્હારા બુદ્ધિસાગર અનગારીરે, ગુરૂ મ્હારા વંદન વાર હુજારીરે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગહુલી, ૫૯
श्री यशोविजयजी उपाध्यायजीनी.
( અલી સાહેલી—એ રાગ ) વાચકવરજી યજ્ઞેશવિજયજી મુનિવર વન્દન કીજીએ; ધન્ય ધન્ય ખરા, ઉપાધ્યાય દર્શન કરતાં મન રીજીએ, સંવતસત્તરશત જયકારી, જિન શાસનશ્વેતાંબરભારી; વાચક પ્રગટયા જગ સુખકારી. વૈરાગી, ત્યાગી, સાભાગી, અન્તરદૃષ્ટિ ઘઢમાં જાગી; જિનશાસન શેઃભાના રાગી. જંગમ તીરથ જ્ઞાની ધ્યાની, પરભાવતા નહિ અભિમાની; શ્રુતજ્ઞાને વાત ન ક। છાની.
વાચક.
For Private And Personal Use Only
૪.
ક
વાચક. ૧
વાચક. ૩

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114