SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૫ ) ગુરૂ મ્હારા ત્યાગી દુનિયાદારીરે, ગુરૂ મ્હારા પરિણતિ ત્યાગી નારીરે. ગુરૂ મ્હારા દન દ્યો નિરધારીરે, ગુરૂ મ્હારા સહાય કરેા અણુધારીરે; ગુરૂ મ્હારા તુજ આણા શિવ ખારીરે, ગુરૂ મ્હારા મળો ભક્તિ વિચારીરે, ગુરૂ મ્હારા ઉત્કૃષ્ટા અનગારીરે, ગુરૂ મ્હારા વતે પાદુ વિહારીરે; ગુરૂ મ્હારા અરજી લેજો સ્વીકારીરે, ગુરૂ મ્હારા કિત એક તમારીરે, ગુરૂ મ્હારા આવ્યા ડભાઇ ચિત્તધારીરે, ગુરૂ મ્હારા મળીયા મગલકારીરે; ગુરૂ મ્હારા બુદ્ધિસાગર અનગારીરે, ગુરૂ મ્હારા વંદન વાર હુજારીરે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ગહુલી, ૫૯ श्री यशोविजयजी उपाध्यायजीनी. ( અલી સાહેલી—એ રાગ ) વાચકવરજી યજ્ઞેશવિજયજી મુનિવર વન્દન કીજીએ; ધન્ય ધન્ય ખરા, ઉપાધ્યાય દર્શન કરતાં મન રીજીએ, સંવતસત્તરશત જયકારી, જિન શાસનશ્વેતાંબરભારી; વાચક પ્રગટયા જગ સુખકારી. વૈરાગી, ત્યાગી, સાભાગી, અન્તરદૃષ્ટિ ઘઢમાં જાગી; જિનશાસન શેઃભાના રાગી. જંગમ તીરથ જ્ઞાની ધ્યાની, પરભાવતા નહિ અભિમાની; શ્રુતજ્ઞાને વાત ન ક। છાની. વાચક. For Private And Personal Use Only ૪. ક વાચક. ૧ વાચક. ૩
SR No.008564
Book TitleGahuli Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1928
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy