________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૬)
ભાષા પુસ્તક રચના સારી, સ`સ્કૃત ભાષામાં હુશિયારી;
શતગ્રંથ રચ્યા જ્ઞાને ભારી.
વાચક.
જિનસૂત્ર હા અનુભવ જાણે, જે મત પેાતાને નહીં તાણે; જે વર્તે ચઢતે ગુણુઠાણું,
વાચક.
જિનશાસન જેણે અજવાળ્યું, શ્રુતતીરથ જીણું થતું વાળ્યું; નાસ્તિક પત્થાનુ બી મળ્યું.
વાચક.
અનુભવ અમૃતરસના ભાગી, જે સહજપણે અન્તરયેાગી; મિથ્યાત્વભાવના નહિં રાગી.
મહાધમ પ્રભાવક જે શ્રા, શાબ્દિકતાર્કિક પડિત પૂરા; ચર્ચાત્તાને જે ભરપૂરા.
બહુ દેશદેશ વિહાર કર્યાં, ઉપદેશે જીવ અનેક તર્યાં; ગુજ્જર દેશે જે બહુ વિચર્યાં.
વાચક.
વાચક.
સ્વગમન ગામ ડભોઇ થયુ', અવિચલ જેનું જગ નામ રહ્યું; જીવતાં શિવ સુખ દીલ લહ્યું.
શ્રીવાચકપદ વંદન કીધુ, અનુભવઅમૃત પ્રેમે પીધુ’; બુદ્ધિસાગર કારજ સિધ્યું.
વાચક.
For Private And Personal Use Only
ફાગણ એકાદશી અજવાળી, ઓગણીસ પાંચઢની લકાળી; ગામ ભાઇ આવ્યા ગુણુશાળી.
પ
७
વાચક. ૧૦
ગહુલી. ૬૦ उपाध्यायजीनी.
( એ ગુણ વીરતા ના વિસારૂં—એ રાગ ) વંદું સદ્ગુરૂના પદપકેજ, યÀવિજય જયકારીરે; -ઉપાધ્યાયજી જ્ઞાની ધ્યાની, ભાવદયા ઉપકારી રે.
.
વાચક. ૧૧
વાચક. ૧૨