Book Title: Gahuli Sangraha Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 69
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬) અધ્યાત્મસ્વરૂપમાં ઝીલતા, નિશ્ચય વ્યવહારમાં પૂરાશે; વૈરાગી ત્યાગી શિરોમણિ, જ્ઞાન ધ્યાન સમાધિમાં શૂરા. પ્ર. ૬ સત્તરશતપીસ્તાલીશમાં, મૌન એકાદશી સુખકારી રે; સ્વર્ગગમન ડઈમાં કર્યું, એવા ગુરૂને જાઉ બલિહારીરે. પ્ર. ૭ ઓગણીસ પાંસઠની સાલમાં, એકાદશી ફાગણ અજુવાળીરે; ભેટી યશવિજય ગુરૂ પાદુકા, મારા મતે આજ દીવાળી. છે. ૮ એવા સદગુરૂના ગુણ ગાવતાં, થાઉ અનુભવ અમૃત ભેગીરે, બુદ્ધસાગર સંયમ શ્રેણિપર, ચઢે સમતા સમાધિએ ગીરેછે. ૯ ----- ગહુલી૫૮ उपाध्यायजीनी. (સજની મારી પાસે જિનેર-એ રાગ ) ગુરૂ હારા યશવિજય જયકારી રે, ગુરૂ મ્હારા દર્શનની બલિહારી રે; ગુરૂ હાર પ્રતિબોધ્યાં નર નારીરે, ગુરૂ હારા જગમાંહિ ઉપકારીરે. ગુરૂ મહારા ઉપાધ્યાય પદ ધારીરે, ગુરૂ સહારા જગમાં મહા અવતારી રે; ગુરૂ મહારા અનુભવ અમૃત કયારીરે, ગુરૂ મહારા વાણી જગ હિતકારીરે. ગુરૂ હારા ગ્રંથ રચ્ય સુખકારી રે, ગુરૂ મહારા ધર્મની દેશના સારી; ગુરૂ હારા ધ્યાન સમાધિ પ્યારી રે. ગુરૂ હારા મિયાતમ હરે ભારીરે. ગુરૂ હારી વાણી દુઃખ હરનારીરે, ગુરૂ મહારા શિવપદ ધ્રુવતા ભારી; For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114