SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧ ) દુર્ગતિને સુગતિ પણ છે નિજ હાથમાં, સમજી ધારા ધમ એક કતવ્ય જો. આજકાલ કરતાં સહુ દહાડા વહી જશે, શ્વાસેાાસે અમૂલ્ય જીવન જાય જો; જ્યારે ત્યારે આત્માદ્યમથી મેક્ષ છે, અતરદૃષ્ટિ વાળા મન હિત લાય ને. જેવી બુદ્ધિ તેવુ' સમજાશે સહુ, સૃષ્ટિ ભેદથી ભેદ પડે નિર્ધાર ; બુદ્ધિસાગર સદ્ગુરૂ શ્રદ્ધા ધારતાં, શાશ્વત સિદ્ધિ પામે નરને નાર જો, Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only મુનિ. ૬ મુનિ. ૭ મુનિ. ૮ ગહુ લી. પપ गुरु स्तवनम्. ( આધવજી સદેશા કહેશે। શ્યામને—એ રાગ ) વંદું વંદુ સમકિત દાતા સદ્ગુરૂ, પચ મહાવ્રત ધારક શ્રી મુનિરાય જો; ઉપશમ ગંગાજલમાં નિશદિન ઝીલતા, મનમાં વતે આનઃ અપરપાર જો અનેક ગુણના દરિયા ભરિયા જ્ઞાનથી, પડે ન પરની ખટપટમાં તલભાર જો; સદુપદેશે સાચું' તત્ત્વ જણાવીને, સયમ અર્પી કરતા જન ઉદ્ધાર જો. અન્તર્ના ઉપયાગે વિચરે આત્મમાં, ચેાગ્ય જીવને શ્વેતા ચેાગ્યજ મેધ જો; અસખ્યપ્રદેશ સ્થિરતા ધ્યાને લાવતા, સયમ સેવી કરતા આસવ રાય જો, વહુ. ૧ વંદું.
SR No.008564
Book TitleGahuli Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1928
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy