Book Title: Gahuli Sangraha Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( 30 ) ગહુથી. ૫૪
अमूल्य तत्व बोध.
( એધવજી સદેશા કહેરા શ્યામને-એ રાગ )
મુનિ ગુરૂને વંદન કરવું ભાવથી, વિનય ભકિતથી સાધક સિદ્ધિ થાય જો; પ્રશસ્ત પ્રેમે દેવગુરૂને સેવીએ; તન મન ધનથી સેવા ધમ સદાય જો.
ભેદ જ્ઞાનથી ભાવા આત્મ સ્વરૂપને, અનતશકિત ચેતનની પ્રગટાય જો; સર્વાં કાલમાં ચિદાનંદ ચેતન કહ્યો, ચેતન જ્ઞાને વસ્તુ સર્વ જણાય જો. આત્મજ્ઞાનથી અળપાશે . મિથ્યાપણુ, અંતરના ઉપયોગે સાચે ધમ ; ધામધૂમથી ધમાધમી ચાલી રહી, રાગ દોષથી માંધે જીવા કમ જો, સદ્ગુર્દષ્ટિ સદ્ગુણ ધારી લીજીએ, ઉચ્ચભાવથી ભાવે આતમ દ્રવ્યૂ જો; હેય જ્ઞેય ને ઉપાદેયના જ્ઞાનથી, સાચું તે મારૂ માને! કન્ય જો, ઉપશમ સ’વર વિવેક રત્ન વિચારીએ, સમતાભાવે કરીએ આતમ જ્ઞાન જો; ભાવદયાથી સત્ય ધર્મ અવધારીએ, આત્માન્નતિનુ' કારણ જાણેા ધ્યાન જો.
દુનિયામાંહિ દોષો ને સગુણા ભર્યાં, જેને જે રૂચે તે લેતા ભભ્ય જો;
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
મુનિ. ૧
મુનિ. ૨
મુનિ. ૩
મુનિ, ૪
મુનિ. પ

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114