Book Title: Gahuli Sangraha Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 63
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) નયભંગ પ્રમાણથી દેશના, વર્ષતી ઘનજલધાર; જીવ ચાતક પાન કરે ઘણું, થાવે ચિત્તમાં હર્ષ અપાર. બેને. ૩ સંસાર અસાર જણાવતા, દુઃખદાયક વિષય પ્રચાર; મહા મેહમલ્લ દુખ આપતે, ચેતે ચેતે ઝટ નરનાર. બેને. ૪ માયા મમતા દારૂ ઘેનમાં, નહીં સુજ્યું આતમ ભાન, આશા વેશ્યા કરમાંહિ ચઢ, કમેં થઈયે અતિ નાદાન. બેને. ૫ લાખ ચોરાશી ભમતાં થકાં, પામી મનુષ્યને અવતાર; ચેતે ચેતે હૃદયમાં પ્રણિયા, ગુરૂ કહેતા વારવાર. બને. ૬. ગુરૂ વસ્તુ ધર્મ બતાવતા, તેને આદર કરે સાર; જાણી ધર્મ આચારમાં મૂકો, સત્યધર્મ કરી નિર્ધાર. બેને. ૭ નિદા વિકથાસહુ પરિહરી, સેવે ઉત્તમ ધર્મ આચાર, બુદ્ધિસાગર સદગુરૂ વંદીએ, ગુરૂ તારે અને તરનાર. ગહેલી પર जैनधर्म, गहुँली ( રાગ ઉપર. ) જૈનધર્મ હૃદયમાં ધારીએ, જેથી નાસે ભવભય દુઃખ થાવે નિર્મલ આતમ ધર્મથી, પામે ચેતન શાશ્વત સુખ. જૈન. ૧ ભેદ છેદ આતમના જ્ઞાનથી, શુદ્ધ ચેતન ત્રાદ્ધિ પમાય; હવે આતમ તે પરમાતમા, ભવભવની ભાવટ જાય. જ્ઞાન દર્શન ચરણની સાધના, સાધુ શ્રાવકના આચાર; સાગર સરખા જૈનધર્મમાં, સર્વ દર્શન નદી અવતાર. જેન૩ સમુદ્રમાં સરિતા સહુ મળે, નદીમાંહિ ભજનાધાર; અંતરંગ બહિરંગ ઉચ્ચ છે, જિન દર્શન જય જયકાર. જૈન ૪ સાપેક્ષ વચન જિનનાં સહુ, પદ્રવ્યના ધર્મ અનંત; એક ચેતન દ્રવ્ય ઉપાસીએ, એમ ભાખે છે ભગવંત. જૈન. ૨ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114