Book Title: Gahuli Sangraha Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂ. ૧
( ૭ ) ગહુલી. દવે
गुरु स्तुती. ( બેની રવિસાગર ગુરૂ વંદીએ—એ રાગ ) ગુરૂ પંચ મહાવ્રત પાળતા, કરે દેશદેશ વિહાર; પંચાચારને મનમાં ધારતા, ભાવે ભાવના ઉત્તમ બાર. પર્શનને જે જાણુતા, જિન દર્શન સ્થાપે સાર; જ્ઞાન ધ્યાનમાં આયુ ગાળતા, કરે નિન્દાને પરિહાર. ગુરૂ. ૨ નર નારીને પ્રતિબદ્ધતા, શુભ સંયમના ધરનાર, ત્રણ ગુપ્તિ ધારે ભાવથી, પંચ સમિતિ સંચરનાર. ગુરૂ. ૩ પંચ ઇન્દ્રિયને વશમાં કરે, ધારે ગુપ્તિ બ્રહ્માની બેશ; ટાળે ચતુવિધ કષાયને, આનંદે વિચરે હમેશ.
ગુરૂ ૪ દ્રવ્ય ક્ષેત્રને કાલ ભાવથી, પાળે સંયમ સુખ કરનાર; ઉત્તલ ધ્યાને નિશદિન મે, શ્રુત જ્ઞાન રમણતા સાર. વૈરાગી ત્યાગી શિરેમણિ, ધન્ય ધન્ય મુનિ અવતાર; નિશ્ચયનય વ્યવહાર જાણતા હશે વંદના વાર હજાર. ગુરૂ. ૬ મુનિવર વદ ભવભય ટળે, શુભ મુનિ સુણે ઉપદેશ બુદ્ધિસાગર સશુરૂ વંદીએ, ગુરૂ જ્ઞાને સુખ હમેશ. ગુરૂ. ૭
ગહેલી. ૫૧
મુવરન.
( રાગ ઉપર ) બેને ચાલે ગુરૂજીને વંદીએ, ઉપદેશ છે જિનધર્મ, સાધુ શ્રાવક ધર્મ બે ભાખતા, જેથી નાસે સઘળાં રે કર્મ. બેને ૧ સાતનયથી મધુરી દેશના, દેવે ભવિજન સુખ કરનાર; બેલિબીજ હૃદયમાં વાવતા, ભાખે ધર્મના ચાર પ્રકાર, બેને. ૨
For Private And Personal Use Only

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114