SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રૂ. ૧ ( ૭ ) ગહુલી. દવે गुरु स्तुती. ( બેની રવિસાગર ગુરૂ વંદીએ—એ રાગ ) ગુરૂ પંચ મહાવ્રત પાળતા, કરે દેશદેશ વિહાર; પંચાચારને મનમાં ધારતા, ભાવે ભાવના ઉત્તમ બાર. પર્શનને જે જાણુતા, જિન દર્શન સ્થાપે સાર; જ્ઞાન ધ્યાનમાં આયુ ગાળતા, કરે નિન્દાને પરિહાર. ગુરૂ. ૨ નર નારીને પ્રતિબદ્ધતા, શુભ સંયમના ધરનાર, ત્રણ ગુપ્તિ ધારે ભાવથી, પંચ સમિતિ સંચરનાર. ગુરૂ. ૩ પંચ ઇન્દ્રિયને વશમાં કરે, ધારે ગુપ્તિ બ્રહ્માની બેશ; ટાળે ચતુવિધ કષાયને, આનંદે વિચરે હમેશ. ગુરૂ ૪ દ્રવ્ય ક્ષેત્રને કાલ ભાવથી, પાળે સંયમ સુખ કરનાર; ઉત્તલ ધ્યાને નિશદિન મે, શ્રુત જ્ઞાન રમણતા સાર. વૈરાગી ત્યાગી શિરેમણિ, ધન્ય ધન્ય મુનિ અવતાર; નિશ્ચયનય વ્યવહાર જાણતા હશે વંદના વાર હજાર. ગુરૂ. ૬ મુનિવર વદ ભવભય ટળે, શુભ મુનિ સુણે ઉપદેશ બુદ્ધિસાગર સશુરૂ વંદીએ, ગુરૂ જ્ઞાને સુખ હમેશ. ગુરૂ. ૭ ગહેલી. ૫૧ મુવરન. ( રાગ ઉપર ) બેને ચાલે ગુરૂજીને વંદીએ, ઉપદેશ છે જિનધર્મ, સાધુ શ્રાવક ધર્મ બે ભાખતા, જેથી નાસે સઘળાં રે કર્મ. બેને ૧ સાતનયથી મધુરી દેશના, દેવે ભવિજન સુખ કરનાર; બેલિબીજ હૃદયમાં વાવતા, ભાખે ધર્મના ચાર પ્રકાર, બેને. ૨ For Private And Personal Use Only
SR No.008564
Book TitleGahuli Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1928
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy