Book Title: Gahuli Sangraha Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 56
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૧ ) જનની સરખી દેખા પરની નાર જો, વ્યભિચારથી નરકગતિ અવતાર જો; સવનારી મૈથુન [નિવારે મુનિવરા જો, પરિગ્રહ મમતા ત્યાગેા નર ને નાર જો, સદ્ગુણની ષ્ટિ ધરશે જયકાર જો; રાખા સહુની સાથે મૈત્રી ભાવના જો વાત વાતમાં કદી ન કરીએ ક્લેશ જો, ઉચ્ચાશયથી વર્તો ભગ્ય હંમેશ જો; પાપકર્મને ટાળા સાચા જ્ઞાનથી જો. મુનિ ગુરૂવર દેવે છે. ઉપદેશ જો, ટાળેા ભવ્યે જન્મજરાના કલેશ જો; બુદ્ધિસાગર ધર્મ કરતાં સુખ ઘણુ જો ગહુલી. ૪૫ अपूर्व अवसर. ( આધવજી સંદેશા—એ રાગ ) અપૂર્વ અવસર એવેા ક્યારે આવશે, શત્રુ મિત્રપર વર્તે ભાવ સમાન જો; માયા મમતા અંધન સવનાશીને, કયારે કરશું અનેકાન્તનય ચાન જો, Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ७ અપૂર્ણાં૦૧ શુદ્ધ ભાવમાં રમણ કરીશું ટેકથી, ષડ્ દ્રન્ગેાતુ કરશું ઉત્તમ જ્ઞાન જો; અનુભવામૃત આસ્વાદીશું પ્રેમથી, સરખાં ગણશું માન અને અપમાન જે અપૂર્વ ૨

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114