Book Title: Gahuli Sangraha Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 54
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 7 ૪૯ ) ગહુલી. ૪૩ मुनिवरन श्रावकने उपदेश. ( શ્રી સ્થૂલિભદ્ર સુનિવરમાં શિદ્વાર જો. એ રાગ ) સદ્ગુરૂ મુનિવર શ્રાવકને ઉપદેશે જો, પડે ન શ્રાવક પાપકમના ક્લેશે. જો; દેવગુરૂનુ` આરાધન નિશદિન કરજો. જિનવાણી સાંભળો ગુરૂની પાસ જો, વ્રત નિયમ પણ કરવાં ભાવે ખાસ જો; સિદ્ધાંતો સાંભળતાં શ્રદ્ધા નિમલી જો. શ્રવણ કરીને મનમાં સાચુ રાખેા જો; મેહદશાને ટાળી સુખડાં ચાખા જે; સ્વપ્નામાં પણ સંસારે સુખ નહિ જરા જો. કમળ રહે છે જળમાંહિ નિશદિન જો, જોશે તે વતે છે જલથી ભિન્ન હે; સારે લેપાતા નહીં શ્રાવક ખરા જો, શ્રાદ્ધવિધિમાં શ્રાવકને અધિકાર જે, ધર્મરત્નમાં પણ તેને વિસ્તાર જો; દ્વાદશ વ્રતને ધારે શ્રાવક પ્રેમથી જો, સાત ક્ષેત્રમાં વાપરતા નિજ વિત્ત જો, ગુણ ગ્રહણમાં વતે જેનુ ચિત્તો; ગુરૂની આજ્ઞા પાળે શિર સાટે ખરા, ન્યાયથકી પેદા કરતા જે વિત્ત જો, દોષા ટાળી રાખે દીલ પવિત્ર જો; શ્રાવકના આચાર। જયણાથી ભર્યાં જો. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ૧ 3

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114