________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
7
૪૯ ) ગહુલી. ૪૩
मुनिवरन श्रावकने उपदेश.
( શ્રી સ્થૂલિભદ્ર સુનિવરમાં શિદ્વાર જો. એ રાગ )
સદ્ગુરૂ મુનિવર શ્રાવકને ઉપદેશે જો, પડે ન શ્રાવક પાપકમના ક્લેશે. જો; દેવગુરૂનુ` આરાધન નિશદિન કરજો. જિનવાણી સાંભળો ગુરૂની પાસ જો, વ્રત નિયમ પણ કરવાં ભાવે ખાસ જો; સિદ્ધાંતો સાંભળતાં શ્રદ્ધા નિમલી જો.
શ્રવણ કરીને મનમાં સાચુ રાખેા જો; મેહદશાને ટાળી સુખડાં ચાખા જે; સ્વપ્નામાં પણ સંસારે સુખ નહિ જરા જો. કમળ રહે છે જળમાંહિ નિશદિન જો, જોશે તે વતે છે જલથી ભિન્ન હે;
સારે લેપાતા નહીં શ્રાવક ખરા જો, શ્રાદ્ધવિધિમાં શ્રાવકને અધિકાર જે, ધર્મરત્નમાં પણ તેને વિસ્તાર જો; દ્વાદશ વ્રતને ધારે શ્રાવક પ્રેમથી જો,
સાત ક્ષેત્રમાં વાપરતા નિજ વિત્ત જો, ગુણ ગ્રહણમાં વતે જેનુ ચિત્તો; ગુરૂની આજ્ઞા પાળે શિર સાટે ખરા,
ન્યાયથકી પેદા કરતા જે વિત્ત જો, દોષા ટાળી રાખે દીલ પવિત્ર જો; શ્રાવકના આચાર। જયણાથી ભર્યાં જો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૧
3