________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) સાધમને દેખી હર્ષિત થાય જે, ધર્મબંધુને કરતે ભાવે સહાય જે; અપૂર્વ અવસર જૈનધર્મ પાપે ગણે છે. મુનિવર થાવા ઈચ્છા દીલ હમેશ જે, મુનિ થઈને વિચરીશ દેશ વિદેશ જે. એવા ભાવ પ્રગટવાથી શ્રાવક ખરે જે, પાળે શ્રાવકના ઉત્તમ આચાર છે, સફળ કરીને માનવભવ સુખકાર જે; બુદ્ધિસાગર ઉપદેશે મુનિવર ગુરૂ જે.
ગહુલી. ૪૪
जैन धर्म. ( સ્થૂલિભદ્ર મુનિવરમાં શિરદાર જે. એ રાગ )
મુનિવર ઉપદેશ છે શ્રી જિન ધર્મ જે, ટાળે ભવ્ય આઠ જાતનાં કર્મ જે શ્રવણ કરીને સદવર્તન સુધારશે જે. દયાધર્મ વર્તે જગમાં જયકાર જે, જિન આણાથી પાળે નર ને નાર જે; સ્વરૂપ સાચું સમજી જિન આગમથકી જે. સાચું બેલે નિશદિન નર ને નાર જે, સાચું બોલે તેને ધન્ય અવતાજે; સાચું બોલે વચનસિદ્ધિ થાશે ખરી જે. કરે ન ચેરી જેથી દુઃખ અપાર છે, ચેરી કરતાં પાપકર્મ નિર્ધાર જે; પ્રાણ પડે પણ ચેરી કદી ન કીજીએ જે.
For Private And Personal Use Only