Book Title: Gahuli Sangraha Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૭ ) ગહુંલી. ૪૧
आत्मऋद्धि. ( શ્રી સિદ્ધાચલ ભેટવા, એ રાગ) જે જોઈએ તે આત્મમાં, બાકી બાહ્યમાં બ્રાન્તિ; બાહ્ય દશામાં દેડતાં, કદી હોય ન શાન્તિ. જે જાગ્યા નિજભાવમાં, પામ્યા ક્ષાયિક દેવા; ઔદયિકાદિક ભાવથી, સાચી પ્રભુસેવા. અષ્ટ સિદ્ધિ નવદ્ધિ, નિજઘટમાંહિ છાજે; પ્રગટપણે શુદ્ધ ચેતના, શુદ્ધ ચેતન ગાજે. મંગલને મંગલ પ્રભુ, શુદ્ધ ચેતન દવે; સહજ સ્વરૂપી ચેતના, ધ્યાનામૃત પીવે. લવણની પૂતળી જલધિમાં, ત્યાગ લેતાં સમાઈ પરમાનન્દ શું ? વર્ણવે, તેમ વૈખરી વાણું. ઉગ્ય દિનમણિ ઝળહળે, રહે નહિ જગછાને; બુદ્ધિસાગર અનુભવે, શુદ્ધદેવ માને.
ગહેલી કર.
मुनिवर गहुँली. ( શ્રી સ્યુલિભદ્ર મુનિવરમાંહિ શિરદાર જે. એ રાગ. ) સદ્દગુરૂ મુનિવર પંચ મહાવ્રત ધારી જે, ઘર ત્યાગીને થયા મુનિ અનગારી જે; સત્તર ભેદે સંયમ પાળે ભાવથી જે.
For Private And Personal Use Only

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114