Book Title: Gahuli Sangraha Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 50
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવરી બેઠી નિન્દા લવરી નહિ કરે, કદી ન કરતી પ્રાણપતિ પર ક્રોધ જે, છેલછબીલી બની ડણીને નહિ ફરે, સાહેલીને દેતી રૂડે બેધ જે. પ્રમદા. ૨ દેશી વો દેશી વેષને પહેરતી, વિધવા લગ્ન કદી ન કરતી હાલ જે, સુધારાના વાયુથી રહે વેગળી, કદી ન દેતી કેધ કરીને ગાળ જે. અમદા. ૩ દાન દયા આભૂષણ કઠે ધારતી, શરીર લજજા ધારક ધારે વસ્ત્ર જે, નીતિ રીતિ રાખે કુલવટ નેકથી, વેણ ન બેલે જેવાં તીખાં શસ્ત્ર જે. પ્રમદા. ૪ વિચારીને વદતી વાણી મીઠડી, શીયલના શગરે શોભે દેહ જે, દેવ ગુરૂની ભક્તિ કરતી પ્રેમથી, સહુને સાથે વહેં નિર્મલ નેહ જે. પ્રમદા. ૫ સદ્દગુણમાલાથી શેભે છે સુન્દરી, ઘર્મચારે પાળે નિશદીન કેમ જે, બુદ્ધિસાગર શેભે સતીઓ શ્રાવિકા, જૈન ધર્મને પાળી પામે ક્ષેમ જે. અમદા. ૬ ગહેલી. ૩૯ असार दुनिया. | ( શ્રી રે સિદ્ધાચળ ભેટવા એ રાગ. ) જગમાં કેઈ ન કેઈનું, જૂઠી સગપણ બાજી, મારૂં મારું ત્યાં માનીને, કેમ રહેવું રાચી. જગમાં ૧ સ્વારથિયા સંસારમાં, જીવ નાચે છે કમેં, સાથ ન કાંઈ આવતું, વાળ દલડું ધર્મો. જંગમાં ૨ અજ્ઞાને જીવ આંધળે, શુદ્ધ ધર્મ ન દેખે, વિષય વાસના નાચમાં, પુણ્ય પાપ ન લેખે. જગમાં ૩ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114