________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સદ્દગુરૂ ૬
(૧૨) કેઈક રાણાને વળી કેઈક રાજીયા, મેલી ચાલ્યા રાજ્ય રૂધિ ભંડારજો: રાણીઓ રોતી રહી તેની બાપ, શયા ચાકર કરી કરી પોકાર. મંદિર મેવ બાગ અને બહુ માળી, મરતાં સાથે કેઈ ન આવે છવજે; મુંઝાયા શું માયાના દુઃખ પાસમાં. ત્યાગ કરંતાં પામે શાશ્વત શિવજે. આજ કાલ કરતાં તે દહાડા વહી ગયા, આળસ ત્યાગી પામર પ્રાણી ચેતજો; સદ્દગુરૂ સંગે રંગે રહીએ પ્રેમથી, બુદ્ધિસાગર શિવરમણી સકેતજે.
સદ્દગુરૂ
૭
સદગુરૂ
૮
ગહુલી. ૧૩
मुनिस्वरूप विषे. પાવા તે ગઢથી ઉતર્યા મહાકાલી. એ રાગ. પંચ મહાવ્રત ધાર સદ્ગુરૂ દીઠા રે, મુજ સફલ થયા અવતાર લાગ્યા મીઠા: કંચન કામિની કારમી દૂર ત્યાગીરે, શિવરમણની સંગીત પ્રીતિ લાગીરે.
પંચ. ૧ ફેધ માન સંકલેસ કરતા દૂરે, કમષ્ટક દળને ધ્યાનથી ચકચૂરેરે, સત્ય ધર્મ વીતરાગને મન ભાવે રે, શત્રુ મિત્રે સમભાવ, મનમાં લાવેરે.
પંચ, ૨ કર્મ ક્રિયાને ત્યાગ, નિશદિન કરતા, વાયુ પેઠે વિહાર, કરી વિચરતારે,
For Private And Personal Use Only