Book Title: Gahuli Sangraha Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) ગéલી ૧૧
वैराग्य भावना विषे. (ઓધવજી સંદેશે કહેજો શ્યામને, એ રાગ ) એવોરે દિવસ તે મારે ક્યારે આવશે, બ્રાંતિ સમ હું જાણશ આ સંસાર; કે કપટ ઈર્ષ્યા રાગાદિક વૈરિયે, ત્યાગીશ ખેટા વિષયણ વિકારજો. એ. ૧ માત પ્રમાણે દેખીશ સઘળી નારીઓ, બ્રાત પ્રમાણે લેખીશ શત્ર વર્ગ જે; સુખ દુખ આવે હર્ષ વિષાદ નહીં હવે, વિદ્યા ધન વધતાં નહીં હવે ગર્વ છે. એ. ૨ વૈરાગ્યે રંગાશે મન મારૂં સદા, દેવાશે મન મેલ બધે નિરધાર; વિષય વિકારે વિશ્વની પેઠે લાગશે, અંધ બને છે જેમાં નરેને નારજો. એ. ૩ મોજ મજામાં સુખ નહીં મુજ ભાસશે, મમતાનું હું તેધ નાંખીશ મૂળજે; સગાં સંબંધી પિતાનાં નહીં લાગશે, રૂપે સેનું ભાસે મન જેમ ધૂળજો. એ. ૪ ધર્મધ્યાન ધ્યાતા થઈ આ મસ્વરૂપમાં, રમતે રહી હું પડું નહીં ભવકૂપજે; સમતા સંગે કર્મ કલંક વિદાર, થાઉં હું શિવ સાશ્વત સુખચિપજે. એવે. ૫ કુમિત્રોની સોબત ત્યાગી જ્ઞાનથી, સદ્દગુરૂ સંગતિ કરતે રહું નિશદીન;
For Private And Personal Use Only

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114