Book Title: Gahuli Sangraha Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૦ ૦ ૦ ( ૨ ) ગહેલી ૧૯ अवली वाणी. કહેજો પતિ તે કેણ નારી, વીસ વરસની અવધ વિચારી, દય પિતાએ તેહ ની પાઈ, સંઘ ચતુવિધ મનમાં આઈ. ક. ૧ કીડીએ એક હાથી જા, હાથી સામે સસલે ધાયે. વિણ દીવે અજવાળું થાય, કીડીના દરમાં હાથી જાય. વરસે આગને પાણી દીપે, કાયર સુભટના માં છપે. તે બેટીયે બાપ નીપાયે, તેણે તાસ જમાઈ જાયે. મેહ વરસતા બહુ જ ઉડે, લેહ તરેને તણું બુડે. તેલ ફિરેને ઘણી પિલાય, ઘટી દાણે કરીએ દલાય. ક. પંક જરને સરોવર જામે, ભમે માણસ તિહાં ઘણા વિસામે, ક. ૮ બીજ ફલેને સાખા ઉગે, સરેવર આગળ સમુદ્ર ન પુગે. ક. ૯ પ્રવહણ ઉપર સાગર ચાલે, હરણતણે બળે ડુંગર હાલે. ક. ૧૦ એહને અર્થ વિચારી કહેજે, નહિતર ગર્વ કઈ મત કરો. ક. ૧૧ શ્રી વિજય વિબુધને શિષ્ય, કહી હરિયાલી મનજગીશ. ક. ૧૨ એ હરિયાલી જે નર કહેશે, જસવિજય કહે તે સુખ લેરો. ક. ૧૩ ૦ ૦ ૦ ' ગહુલી. ૨૦ व्यापारी उपर. (ઓધવજી સશે કહેજે શ્યામને એ રાગા ) વ્યાપારી વ્યાપારે મનડું વાળજે, કરજે ઉત્તમ સદુવતુ વ્યાપાર; કપટ કરીને છેતરજે સહુ કર્મને, છેતરવા નહિ અને તલભારજે. વ્યાપારી. ૧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114