Book Title: Gahuli Sangraha Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૪ )
દાન ચેિ મુનિવરને જે બહુમાનથી,
એવા શ્રાવક પામે શાશ્વત શમ જો.
તન મન ધનથી જૈન ધર્મ વૃદ્ધિ કરે, ગુરૂ આણાએ ધમ કરે સુખકાર જો; બુદ્ધિસાગર શ્રાવક એવા પાકશે, ત્યારે ધાશે જૈન ધમ ઉદ્ધાર જો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
શ્રદ્ધાળુ.
શ્રદ્ધાળુ.
ગહુલી ૩૧
व्यवहार धर्माराधन विषे.
(આધવજી સદેશા કહેજો શ્યામને. એ રાગ)
સાચી શિક્ષા સાંભળજો સહુ વ્હાલથી, નય વ્યવહારે ધરવા ધર્માચાર ો; પુષ્પાલમ્બન નિમિત્ત કારણ સેવના, અહીજ વ્યવહારે વર્તો સુખકાર દેવગુરૂની શ્રદ્ધા સાચી રાખો, ધક્રિયાથી નિલ આતમ થાય જો; સમજો હેતુ ધર્મક્રિયાના ભાવથી, ધર્મક્રિયામાં અભ્યાસી સુખ પાય જો. - ઉદ્યમની બળવત્તા સાચી માનજો, ધર્માંદ્યમથી સફલ હુવે અવતાર જો; ક્રૂ થઇને આળસ ત્યાગી સેવીએ, જૈન ધર્મ ને લવાભવમાં સુખકાર છે. ભવિતવ્યતા માનતાં એકાંતથી, આલસનું ઘર ખનશા સજ્જન ભળ્યુ જો; સેવા ઉદ્યમ સમજો સાચા તત્ત્વને, સયમ પુષ્ટિ સુદર છે કન્ય જો.
સાચી. ૧
સાચી.
સાચી. ૩
સાચી.

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114