Book Title: Gahuli Sangraha Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 37
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ). ગહેલી. ૨૯ समाधि पद. (ઓધવજી સંદેશે કહેજે શ્યામને, એ રાગ) અન્તરના અલબેલા સાહિબ રીજસે, ત્યારે થાશે સઘળાં કારજ સિદ્ધ જે. અષ્ટ સિદ્ધિ ઘરમાં પ્રગટે છે ધ્યાનથી, દાન ગુણનું પોતાને પરસિદ્ધ જે. અત્તર. ૧ યમ નિયમ આસન ને પ્રાણાયામથી, શરીર શુદ્ધિ થાશે ચિત્ત પવિત્ર જે; પદ્માસન સિદ્ધાસનવાળી બેસજે, સુષુણ્ણા ભેદક આસનની રીત જે. અન્તર, ૨ પ્રત્યાહારે ચિત્તની સ્થિરતા સંપજે, ધારણાથી ધારે અન્તર દેવ જે, ધ્યાનભેદ સમજીને ધ્યાને ધ્યાઈએ, અન્તર આતમ પરમાતમની સેવ જે. અત્તર, ૩ નિર્વિકલ્પ સમાધિરૂપે સંપજે, સુખને દરિયે ગુણથી ભરી પૂર જે; અલખ દશાની અવિચલ રટના લાગતાં, નિર્મલ નિરખે નયણે આતમ નર જે. અત્તર. ૪ સહજ સમાધિ મેટી મનમાં માનીએ, વળજે એની વાટે વહેલા વીર જે; ડશે મેરૂ પણ ચિત્ત ચંચલતા નવી હવે, ધ્યાન દશા એવી વતે તે ધીર જે. અન્તર, ૫. અનેકાન્તદષ્ટિથી આતમ ઓળખી, પૂજે ધ્યાવે ગા શ્રી ભગવાન જે; For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114