Book Title: Gahuli Sangraha Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૫) દાન દુઃખી અન્ધાપર કરૂણા કીજીએ, પર ઉપકારે પાપકમ ના નાશ જો; મનમાં પણ ખુરૂ નહિ' પરન્તુ' ચિતવે, સારામાં સારૂં છે ધર વિશ્વાસ જો. સુખની વેળા ભાગ્યથકી જો સ'પજે, ત્યારે મનમાં કરવા નહિં અહંકાર જો; દુઃખની વેળા દિલગીરીને ત્યાગીએ, એક અવસ્થા રહે નહીં સંસાર જો. જુગારીની સ'ગત કીજે નહીં કદી, કુમિત્રાની સેાખત દુ:ખ દાતાર જો; કડવી પણ તિશિક્ષા મનમાં ધારવી, પરનારી વેશ્યાના તજશે! પ્યાર જો. માતપિતાની ભિત કરીએ ભાવથી, સંકટ પડતાં કરવી પરને સહાય જો; નાત જાતના સામા પડીએ નહિ કદી, નિત્ય સવારે લાગેા ગુરૂને પાય જો. વચન વિચારી બેલા બહુ મીઠાશથી, મોટા જનનું સાચવવુ' હું માન ; ગંભીર મનના થાશે સુખડાં સપજે, સદ્ગુરૂ ગુણનું કરવું' જગમાં ગાન જો, સમય સૂચકતા સમતા રાખી ચાલીએ, ધર્મશાસ્ત્રના ધરજો મન આચાર ો; બુદ્ધિસાગર સદગુરૂ સ`ગત કીજીએ, પામે તેથી ભવસાગના પાર જો. For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir સુખ. સુખ. સુખ. સુખ સુખ સુખ. ૪ ૫ જ <

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114