________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૫)
દાન દુઃખી અન્ધાપર કરૂણા કીજીએ, પર ઉપકારે પાપકમ ના નાશ જો; મનમાં પણ ખુરૂ નહિ' પરન્તુ' ચિતવે, સારામાં સારૂં છે ધર વિશ્વાસ જો. સુખની વેળા ભાગ્યથકી જો સ'પજે, ત્યારે મનમાં કરવા નહિં અહંકાર જો; દુઃખની વેળા દિલગીરીને ત્યાગીએ, એક અવસ્થા રહે નહીં સંસાર જો. જુગારીની સ'ગત કીજે નહીં કદી, કુમિત્રાની સેાખત દુ:ખ દાતાર જો; કડવી પણ તિશિક્ષા મનમાં ધારવી, પરનારી વેશ્યાના તજશે! પ્યાર જો. માતપિતાની ભિત કરીએ ભાવથી, સંકટ પડતાં કરવી પરને સહાય જો; નાત જાતના સામા પડીએ નહિ કદી, નિત્ય સવારે લાગેા ગુરૂને પાય જો. વચન વિચારી બેલા બહુ મીઠાશથી, મોટા જનનું સાચવવુ' હું માન ; ગંભીર મનના થાશે સુખડાં સપજે, સદ્ગુરૂ ગુણનું કરવું' જગમાં ગાન જો, સમય સૂચકતા સમતા રાખી ચાલીએ, ધર્મશાસ્ત્રના ધરજો મન આચાર ો; બુદ્ધિસાગર સદગુરૂ સ`ગત કીજીએ, પામે તેથી ભવસાગના પાર જો.
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુખ.
સુખ.
સુખ.
સુખ
સુખ
સુખ.
૪
૫
જ
<