Book Title: Gahuli Sangraha Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 32
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પતિવ્રતા. ૬ પતિવ્રતા. ૭ આફત આવે પતિને ધીરજ આપતી, આળ ચડે તેવા સ્થાને નહીં જાય છે. છેલછબીલી બનીઠને નહીં ફરે, લેક વિરૂદ્ધ વર્તે નહીં કઠે પ્રાણ જે; લાજ ધરે મેટાની કુલવટ સાચવી, પતિઆજ્ઞા લેપે નહિ સુખની ખાણ જે. દેવ ગુરૂને વંદન કરતી ભાવથી, સદ્ગુરૂ વચનામૃત સાંભળતી પ્રમ જે; ગ્રહ્યાં વ્રતને પ્રાણાતે પણ પાળતી, સતીવ્રતોને સાચવતી ધરી નેમ જે. ધર્મ કર્મમાં સર્વ જનેને જોડતી, બાલક બાલીકાને દેતી બોધ : ઠપકે પતિ આપે તે સર્વે સાંભળે, પતિના સામું બોલે નહિ ધરી ક્રોધ જે. સુલસા ચંદનબાલા સીતા રેવતી, દમયંતી સુભદ્રા શુભ અવતાર જે; અદ્ધિસાગર સતીઓ એવી શેભતી, પાળો શીયળ કુળવંતી શુભ નાર જે. પતિવ્રતા. ૮ પતિવ્રતા. ૯ પતિવ્રતા. ૧૦ ગહુલી ર૫. सट्टा विषे. (ઓધવજી સંદેશે કહેજો શ્યામને. એ રાગ) સટ્ટામાં બટે છે સજજન સાંભળે, ચિંતાતુર મનડું રહેવે નિશદિન જે; આશા તૃષ્ણા વૃદ્ધિ દુઃખડાં સંપજે, કુવ્યાપારે મૂરખ પર આધીન જે. સટ્ટામાં ૧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114