________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પતિવ્રતા. ૬
પતિવ્રતા. ૭
આફત આવે પતિને ધીરજ આપતી, આળ ચડે તેવા સ્થાને નહીં જાય છે. છેલછબીલી બનીઠને નહીં ફરે, લેક વિરૂદ્ધ વર્તે નહીં કઠે પ્રાણ જે; લાજ ધરે મેટાની કુલવટ સાચવી, પતિઆજ્ઞા લેપે નહિ સુખની ખાણ જે. દેવ ગુરૂને વંદન કરતી ભાવથી, સદ્ગુરૂ વચનામૃત સાંભળતી પ્રમ જે; ગ્રહ્યાં વ્રતને પ્રાણાતે પણ પાળતી, સતીવ્રતોને સાચવતી ધરી નેમ જે. ધર્મ કર્મમાં સર્વ જનેને જોડતી, બાલક બાલીકાને દેતી બોધ : ઠપકે પતિ આપે તે સર્વે સાંભળે, પતિના સામું બોલે નહિ ધરી ક્રોધ જે. સુલસા ચંદનબાલા સીતા રેવતી, દમયંતી સુભદ્રા શુભ અવતાર જે; અદ્ધિસાગર સતીઓ એવી શેભતી, પાળો શીયળ કુળવંતી શુભ નાર જે.
પતિવ્રતા. ૮
પતિવ્રતા. ૯
પતિવ્રતા. ૧૦
ગહુલી ર૫.
सट्टा विषे. (ઓધવજી સંદેશે કહેજો શ્યામને. એ રાગ) સટ્ટામાં બટે છે સજજન સાંભળે, ચિંતાતુર મનડું રહેવે નિશદિન જે; આશા તૃષ્ણા વૃદ્ધિ દુઃખડાં સંપજે, કુવ્યાપારે મૂરખ પર આધીન જે.
સટ્ટામાં ૧
For Private And Personal Use Only