________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સટ્ટામાં. ૨
( ૧૮ ) લેભત નહિ થેભ જુગારે જાણીએ. ઘડી ઘડીમાં રંગ ઘણા બદલાય જે; બીજે ધંધે સૂજે નહિ સટ્ટાથકી, સર્વે વાતે પૂરે વ્યસની થાય જે. મળે નહિ શાંતિ એ સટ્ટા સંગથી, જળે અવસ્થા સટ્ટાની અવધાર જે; જે જુએ કેઈ સટ્ટાના વ્યાપારમાં, ભિક્ષા હાંલ્લ સકે ચઢે નહિ યાર જે. ચંચળ લક્ષમી સટ્ટાના વ્યાપારથી, સમજે સમજુ મનમાં નર ને નાર જે; ત્યજ વ્યસન સટ્ટાનું સમજી સત્યને, કરે પ્રતિજ્ઞા ગુરૂ પાસે નિરધાર જે. લભી લક્ષમી લાલચથી કૂટાય છે, ત્યાગે જૂગટું સટ્ટાના વ્યાપાર જે બુદ્ધિસાગર ન્યાયપાજિત વિત્તથી, પ્રગટે ધર્મની બુદ્ધિ મંગલમાલ જે.
સટ્ટામાં. ૩
સટ્ટામાં. ૪.
સટ્ટાસાં. ૫
ગહુંલી. ૨૬ વતત્રતાધીવિ તિક્ષા. (ઓધવજી સંરો કહેજો શ્યામને. એ રાગ) સાચી શિક્ષા સમજી સ્ત્રીને સાનમાં, કદી ન કરે પ્રાણપતિપર ક્રોધ જે; સાસુ સસરાની હિતશિક્ષા માનવી, પુત્ર પુત્રીને કરે સારે બધ જે.
સાચી. ૧ પતિઆજ્ઞાએ કારજ સહુ ઘરનું કરે, નિદા લવરી કરે નહીં તલભાર જે;
For Private And Personal Use Only