Book Title: Gahuli Sangraha Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચ, ૩ (૧૩) મમતા સ્ત્રી સંગાત, કદીય ન રમતારે, શુદ્ધ આત્મસ્વરૂપે પ્રેમ, અવર ન ભમતારે. દમતા ઇકિયે પાંચ, વિષ છતીરે, ખમતા પરિસહ બાવીસ, જસ નહીં ભીતિ વૈરાગી બહુ ગંભીર, કદીય ન હસતા, શકયતણું પ્રતિપાળ, સંજમ વસતારે. જ્ઞાની ધ્યાની ધર્મના શુદ્ધ ભાખરે, શુદ્ધ આતમ વરૂપના પ્રેમથી અભિલાષી, એવા ગુરૂને નિત્ય નમે ભવિ ભારે, બુદ્ધિસાગર ગુરૂ ગુણ તો નિત્ય ગવેરે. પંચ. ૪ પંચમહાવત ૫ નીડા. એ રાગ.) ગહેલી ૧૪ શુળ વિ. (મા પાવાગઢથી ઉતર્યા મહાકાલી મા સિા સાથે હળીમળી ચાલીયે નરનારીરે; વિચારી વદીયે વેણ એ શિખ સારીરે, ટેક ધર્મની ન ત્યાગીએ સુખકારી રે, વ્યસનને કરીએ ત્યાગ કુમતિ વારી રે. દયા ની કીજીએ ચિત્ત લાવી, પર વરતુ કીધા વણ લેઈ ન ખાવીરે પુસ્તક વાંચે પ્રેમથી ચિત્ત રાખી, વાદ ન વદીયે ભૂપતિ યતિ ખાખરે. ગુરૂવંદનને કીજીએ ભવો ભાવે રે, જીના દર્શન સ્પર્શન વેગથી શિવ થાવે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114