Book Title: Gahuli Sangraha Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) મમતા માયા દૂર કીધી વાટ મેક્ષ નગરની લીધી, દેખી આતમ અનુભવ ઋદ્વિરે. નમું. ૫ સંજમ સુખકર શિવ આપેરે, ભવભવનાં પાપને કાપેરે સમતા સખી સેજે થાપેરે. નમું. ૬ પંચાચાર પાળે ઘર મરે, ગોચરી દોષ ટાળે તેમ, સિંહ પેઠે સુરા વળી હેમરે. નમું. ૭ સંગી વૈરાગી સંતરે, ક્ષમાગુણથી મહી વિચરત, ગુણવંત મહંત શોભતરે. નમું. ૮ એવા મુનિવરને અનુસરશુર, ભવ માનવ સફળે કરશું, બુદ્ધિસાગર ગુરૂ ગુણ વરશું રે. નમું. ૯ ગહુલી. ૧૮ ममताए आत्माने आपेलो उपालम्भ. સુગુણ સનેહા સ્વામિ મહેલે પધારે, વિનતડી અવધારે. કૃપાળુ, મહેલે પધારે. શેરીએ શેરીએ સ્વામી કુલડાં બીછાવું, તેરણ નવીન રચાવું. કૃપાળુ. ૧ વ્રત નિયમ કરી શરીર શેષાવું, લુખાં અલુણાં ધાન્ય ખાવું, કૃપાળુ; તારા માટે હું તીરથ કરતી, ફાવે તે ડુંગર ફરતી. કૃપાળું. ૨ દીવાની થઈને મેં તે દુનિયામાં ખેળ્યા, માયાના દરિયા ડેળ્યા, કૃપાળુ પીપળાને પાણી મેંતે પ્રેમથી રેડમાં, ઋષિને પ્રેમથી તેડવા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114