Book Title: Gahuli Sangraha Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ ) આપ મોટાઈ બણગાં કૂકિયાં, કદી ધયું ન આતમ ધ્યાન, જીવ કયાંથી આવ્યે કયાં જાવશે, શું લેઈ જશે નાદાન. બેની. ૪ વિષયારસ હાલે લેખીને, પાપ કર્મ કર્યા કેઈ લાખ; જુઓ રાવણ સરીખે રાજવી, તેના શરીરની થઈ રાખ. બેની. ૫ મારૂં મારૂં કરી જીવ મેહિ, પડ મેહમાયાના પાસ; રાગ દ્વેષને જોરે વાહીઓ, અને કમંતણે જીવદાસ. બેની. ૬ ઉઠી અણધાર્યો દીન એકલું, જાવું પરભવ દુઃખ અપાર; પાપ પુણ્ય બે સાથે આવશે, ચેત ચેત ચેતન ઝટવાર, બેની. ૭ સદ્ગુરૂ શરણ સંસારમાં, કરતાં સહુ કર્મ કપાય; શિવશાશ્વત સંપદા પામીએ, બુદ્ધિસાગર ગુરૂ સુપસાય. બેની. ૮
ગલી ૧૬
श्रावक आचार विषे. ( ઓધવજી સંદેસો કહેજો શ્યામને એ રાગ. ) ગુરૂની મીઠી સાકર સેલડી, પીતાં મારા ડગે હરખ ન માય, ચંદરવા બાંધે ઘરમાં શ્રાવક સહુ, જીવદયા પળે તનનું રક્ષણ થાય છે. ગુરૂની. ૧ ગળીને પાણી પીજે નયણે નીરખી, હોકો બીડી પીવે નહીં ધરી ધર્મ, આદુ લસણને ડુંગળી કહે કેમ ખાઈએ, જેથી દુઃખદાઈ બહુ લાગે કર્મ જે. ગુરૂની. ૨ રાત્રી ભેજન શ્રાવકને કરવું નહીં, પંખી પણ રાત્રે નવિ ખાણું ખાય; ઉત્તમ શ્રાવક ફળ પામી જે ખાઈએ, તે શું શ્રાવક નામ ધરી મકલાય. ગુરૂની. ૩
For Private And Personal Use Only

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114