Book Title: Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ચાગનિષ્ઠ મુનિ માહારાજ શ્રી બુદ્ધિસાગરજી વિરચિત; ગહુલી સંગ્રહ. ગહુ લી. ૧ श्री रविसागरजीनी. Acharya Shri Kailassagarsuri Gyanmandir હે ૧ મ્હે ૩ . ( મારો સ્હેજ સલુણા સાહિખ ભેટીએ. એ રાગ, ) મ્હેની વિસાગર ગુરૂ વટ્ટીએ, જેહ પંચ મહાવ્રત ધાર; શુભ સંજમ માર્ગ પાળતા, ભાવે ભાવના ખાર ઉદ્ભાર; રૂડા મારૂ દેશ સાહામણા, શુભ પાલી ગામ મોઝાર; એસ વશ ભૃષણુ ગુરૂરાયના, થયા જન્મ અતિ સુખકાર; હે૦ ૨ દેશ ગુરે રાજનગર્ ભલુ, તેમસાગર ગુરૂની પાસ; શુદ્ધ પંચ મહાવ્રત ઉચ્ચાં, ચઢતે પરિણામ ઉલ્લાસ; દેશેા દેશ વિહાર કર્યાં ઘણા, પ્રતિ બેધ્યાં નરને નાર; વૈરાગી ત્યાગી શીરોમણી, સંવેગી રૂડા અણુગાર સુડતાલીસ વર્ષ લગે ભલુ, નિર્દોષ સંયમ આચાર; સ્વર્ગ ગમન હેસાણામાં કર્યું, એવા ગુરૂને નમું વારવાર, હે પ બાળ બ્રહ્મચારી સદ્દગુરૂ તણા, ગુણ ગણતાં નાવે પાર; વારવાર્ ગુરૂ મને સાંભરે, ગુરૂ દર્શન દુર્લભ ધાર; એવા સદ્દગુરૂના ગુણ ગાવતાં, પામે લક્ષ્મી લીલા વિશાળ; વિધાપુર સકલ સંધ વદતાં, બુદ્ધિસાગર મંગળ માળ; મ્હે ૪ હે હે ૭ *** For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 114