Book Title: Dharm Pariksha Part 03
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 9
________________ 双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双斌双双双双双双双双双双双双双双双双双双双双双双双双 0000 કાળજી રાજારામ રામ રામ રામ રામ રામ ધર્મપરીક્ષામાં આ જીવમાં માત્ર અણસમજ છે, અજ્ઞાન છે. હા ! એની ભૂમિકા એવી તો છે જે ક જ કે આ રીતે બધા વૈદ્યોમાં ફરતા ફરતા જે વૈદ્યની દવા એને લાગુ પડશે...અનુભવથી જે છે એને સમજાશે કે આ વૈદ્ય સાચો છે, બાકીના ખોટા છે, તો એ વખતે એ ખોટા વૈદ્યને ૪ કે છોડીને સાચા વૈદ્યનો જ સ્વીકાર કર્યા વિના રહેવાનો નથી. આમ આ જીવની ભવિષ્યમાં સાચા જ વૈદ્યને પકડવાની, ખોટા વૈદ્યોને છોડી ને = દેવાની પાત્રતા હોવા છતાં ય વર્તમાનમાં તો એ બધા જ વૈદ્યોને સારા-રોગનાશક માની કે = રહ્યો છે. છતાં આ જીવ સારો ગણાય છે, કરુણાપાત્ર ગણાય છે. સ્વાનુભવ કે કોઈની ૩ સમ્યફ સમજણ દ્વારા સુધરી જવાની એની જબરજસ્ત પાત્રતા છે. એમ સંસારનાશની ઈચ્છાવાળો બનેલો અને તે માટે દેવ-ગુરુ-ધર્મનું શરણ જરૂરી છે કે સમજનારો છતાં અણસમજું આત્મા સંસારનાશ માટે, મોક્ષ માટે બધા દેવોને સંસારનાશક સમજી પૂજે, બધા ગુરુઓને સંસારનાશક સમજી વાંદે, બધા ધર્મોને સંસારનાશક માની જ આદરવા તત્પર રહે. એને બિચારાને એ ખબર નથી કે સંસારનાશક દેવાદિ તો કોંક જ હોય, મોટા રે આ ભાગના દેવાદિ તો સંસારવર્ધક કે નકામા જ હોય છે. પણ આની અત્યારની ભૂમિકા છે જ એવી છે કે જો કોઈ એને એમ કહે કે વીતરાગદેવાદિ સિવાય બાકીના બધા દેવાદિ ખોટા કે છે. તો કદાચ આ જીવ એ કહેનારાને જ નિંદક માની, વીતરાગદેવાદિને જ નકામા જે કે માની લે તો નવાઈ નહિ. આ જીવમાં કદાગ્રહ નથી ઈચ્છા માત્ર એક જ છે કે પોતાનો મોક્ષ મેળવવો. છે એટલે જ આ જીવો મધ્યસ્થ મિથ્યાત્વી કહેવાય છે. આ લોકોને સીધો જ વીતરાગમાત્રની પૂજાદિ કરવાનો ઉપદેશ આપવો ન જોઈએ. જે તે કેમકે એ એમને ઉધો જ પડે. પણ જેમ કોઈક રોગી પોતાના રોગના નાશ માટે બે વૈદ્યોની દવા કરતો હોય. કે એમાં એક વૈદ્યની દવા ઓછી અસરકારક અને બીજાની દવા તો વળી ઉંધી પડનારી ? હોય, તો સજ્જનો આ જાણવા છતાં જો એવો અનુભવ કરે કે “અત્યારે આ રોગી આ જ બે વૈદ્યો ઉપર શ્રદ્ધાવાળો છે. આપણા કહેવા માત્રથી એની એ શ્રદ્ધા તુટવાની નથી જ. ૩ આપણે ના પાડશું તો ય એ પાછો નહિ વળે.” 英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英 મહામહોપાધ્યાય યશોવિજ્યજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૮

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 186