Book Title: Dharm Pariksha Part 03 Author(s): Chandrashekharvijay Publisher: Kamal Prakashan Trust View full book textPage 7
________________ આ જ સ મજી જાકાળo o oo000000000000000000ના ધર્મપરીક્ષક રે છે, બાકી બધામાં સાચું સંપૂર્ણ દેવત્વ નથી. અને એટલે પછી એ નિર્ણય કરે કે “હવે રે કે હું વીતરાગ સિવાય કોઈને પણ દેવ તરીકે નહિ જ માનું.” તો એમાં એનો કદાગ્રહ, અંધરાગ, વ્યક્તિરાગ નથી. પણ સાચી સમજ છે. S એમાં એને તો પોતાના મોક્ષ સાથે નિસ્બત છે. એ મોક્ષ એને વીતરાગદેવ; ક પાસેથી ઝડપી પ્રાપ્ત થતો દેખાયો એટલે એણે વીતરાગને દેવ તરીકે સ્વીકારી લીધા. જેમ કેટલાક વૈદ્યો એવા હોય કે મુખ્યવૈદ્ય કરતા થોડા લાંબા કાળે પણ રોગ મુ મટાડનારા હોય. તો કેટલાકો તો માત્ર નામના જ વૈદ્ય હોય. રોગ મટાડવાના નામે ; ૨ હજાર નવા રોગો ઉત્પન્ન કરવાના ધંધા કરનારા પણ હોય. સમજુ રોગી આ બે ય { પ્રકારના વૈદ્યને બાજુ પર મૂકી પોતાના અનુભવ પ્રમાણે સર્વોત્કૃષ્ટ વૈદ્યને સ્વીકારે છે એમ કેટલાક દેવો એવા હોય કે વીતરાગ કરતા થોડા લાંબા કાળે પણ મોક્ષ તરફ છે એ લઈ જનારા હોય. તો કેટલાક દેવો તો મોક્ષ તરફ લઈ જવાને બદલે સંસાર વધારનારા રે હોય. સમજુ સમ્યક્તી આ બેય પ્રકારના દેવોને ત્યાગી દે એ એની સમજણનું જ એ ફળ છે. છે એટલે “અરિહંતાદિ સિવાય બાકીનાને દેવાદિ ન માનવા” એવી સમ્યક્વીની કે પ્રતિજ્ઞામાં અરિહંતાદિ પ્રત્યે વ્યક્તિરાગ પણ નથી કે ઈતર દેવાદિ પ્રત્યે દ્વેષ પણ નથી. જ માત્ર શુદ્ધ મોક્ષેચ્છાથી પ્રગટ થયેલ આ ભાવના છે. જો વેપારીઓ નુકશાન કરાવનારા કે ઓછો નફો કરાવનારાઓની સાથે વેપાર રે જ છોડીને વધુ નફો કરાવનારાની સાથે જ વેપાર કરવા તૈયાર થાય છે, અને તે વેપારીઓ કે = ચતુર, સમજુ ગણાય છે, તો સમ્યક્તી પણ નુકશાન કરાવનારા કે ઓછો લાભ કરાવનારા જ જે કુદેવ, કુગુર્નાદિને છોડી દે અને સુવાદિને સ્વીકારે તો એ પ્રવૃત્તિ અનુચિત ન જ * કહેવાય. જે જે વૈદ્યના નિદાનો ખોટા કે ઓછા સાચા સાબિત થતા હોય, જે વૈદ્યની દવા છે જ નિષ્ફળ કે વિપરીત ફળ આપનારી બનતી હોય, એવું એ રોગીએ સ્વયં અનુભવ્યું હોય ? $ અથવા તો એના ચોખ્ખા દષ્ટાન્તો જોયા હોય, શિષ્ટપુરુષોએ ઢગલાબંધ દષ્ટાન્તાદિ દ્વારા કે રોગીને સમજાવ્યું હોય કે “આ વૈદ્ય પાસે નિદાન કે દવા કરાવવા જેવી નથી.” આમ જ = છતાં કોઈ રોગી મૂર્ખતા, ગેરસમજ વિગેરે કારણસર એ જ વૈદ્યની દવા કરે રાખે, બીજા વૈદ્યોને ગાળ દેતો ફરે...તો એ રોગી ભયંકર ભૂલ કરી રહ્યો છે. એ સ્પષ્ટ સમજી શકાય મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૪ ૬ 英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英 英英英英英英英英英英英英英Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 186