________________
જઈવ નિયણ, બંધણું વીયરાય ! તુહં સમએ તહવિ મમ હુજજ સેવા, ભવે ભવે મહ ચલણાણું ૩ દુખ–ખ કમ્મ-એ, સમાહિ મરણં ચ બહિલા અા સંપજજ મહ એ, તુહ નાહ! પણુમ-કરણું | ૪ | સર્વ મંગલ માંગલ્ય, સર્વકલ્યાણું કારણું | પ્રધાનં સર્વ-ધમણું જૈન જયતિ શાસનં ૫ / પછી મિચ્છામિ દુક્કડં નીચે મુજબ દેવા –
મિચ્છામિ-દુકકડે ! જ્ઞાનચાર દર્શનાચાર-ચારિત્રાચાર–તપાચાર–વીચાર- એ પંચવિધ આચારમાહી જે કાંઈ જાણતા અજાણતાં દૂષણ લાગ્યું હેય તે સર્વે હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં ઈતિ
પ્રભાતના પ્રથમ દેવ વંદન કરી અલગ અલગ નવ જનમંદિરે જાવું અગર નવજીન પ્રતિમાની સામે એક એક ચૈત્ય વંદન કરવું. એ પ્રમાણે નિત્ય નવ ચૌલ્ય વંદન કરવા,
ચિત્યવંદન કરવાની વિધિ
ત્રણ ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન ચૈત્યવંદન કરું કહી ચૈત્યવંદન બેલી. પછી જકિચી. નમુત્થણું જાવંતિચે. જાવંતકે વિસાહુ એ બે ગાથા બેલી ખમાસમણું દઈ ઈચ્છારેણ સ દિસહ ભગવન સ્તવન સં દે સાહમિ બીજા ખમાસમણે સ્તવન ભણેમિ બેલી સ્તવન બેલવું પછી જયવિરાય સવ્વલેએ અન્નાથ બોલી એક લોગસ્સને કાઉસગ્ગ કરી સ્તુતિ બલવી, એ રીતે નવ વખત નવ પૈત્યવંદન સહવિધિ કર્યા પછી વાસક્ષેપની પ્રતિમાજીની યા સિદધચક ગટ્ટાની પૂજા કરવી. કેશર ચંદનથી પૂજા કરવી ત્યાર પછી આયંબિલના પચ્ચખાણ કરવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org