________________
કહી એક લેાગસ્સના કાઉસગ્ગ કરી શ્રુતજ્ઞાનની સ્તુતી નીચે મુજબ એલવી.
૧૫૦
સુય દેવયા ભગવઇ, નાણા વરણીય કમ્મસ...ધાય; તેસિ’ ખવે સચય”, જેસિ. સુય સાયરે ભત્તિ ॥૧॥ તે પછી એકાસણાના પચ્ચખાણ લેવા. એ બધું પતી ગયા પછી અંજલીમાં યથા શક્તિ રૂપાનાણું, આના કે પૈસા, સેાપારી, ચોખા લઇ નીચે મુજબ મત્ર ખેલવા.
C
હી શ્રી પરમાત્મને નમ: જ્ઞાન પદ્દેશ્ય: કલશ યજા મહે સ્વાહા.” એ મંત્ર મેલી કલશમાં અંજલી નાખવી દરરોજ સેાળ દીવસ સુધી એ પ્રમાણે કરવું. સેાળમે દીવસે કળશ પૂર્ણ ભરાઈ જાય તે પ્રમાણે અંજલી રાજ નાખવી ૧૫ દીવસ સુધી એકાસણા કરવા (મેટી તીથીએ ઉપવાસ કરવા હાય તા થઇ શકે) છેલ્લા દીવસે એટલે ભાદરવા સુદ પાંચમના દીવસે ઉપવાસ કરવેા. પારણું છઠના દીવસે આવવું જોઈએ. નાનપદ્યના આરાધન માટે ૫૧ ખમાસમણા દેવા તે નવપદની ઓળીમાં જ્ઞાનપદ્યના ખમાસણા લખ્યા છે તે મુજખ દેવા અને દર ખમાસમણે નીચે મુજબ દુહા ખેલવે.
શ્રી મત જ્ઞાનને નિત નમે, ભાવ મંગલને કાજ; પૂજન અર્ચીન દ્રવ્યથી, પામે અવિચલ રાજ, 11911 સાથીયા વિગેરે ૫૧-૫૧ સમજવા. અને ૐ હો નમા નાણુસ્સે એ પદની રાજ ૨૦ નવકારવાલી ગણવી. એ પ્રમાણે ચાર વરસ લાગઠ કરવાથી એ તપ પૂરા થાય છે એ વાર
66
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org