________________
૧૯૦
અવસ્થાના રહ્યા. તેમાં પણુ કોઇ વાર શરીરમાં અનેક પ્રકારના રોગ ઉત્પન્ન થાય છે, રાગથી મુક્ત થાય તા કાઈ સ્વજનના વિચાગનું દુ:ખ પડતાં વિલાપ કરવામાં દિવસે જાય છે, એમાંથી પણ કાંઇ આરામ મળે ત્યાં તેા લેણુ દેણુ, આખરૂ લાભ હાનિ, તેજી મંદી, કજી કૉંકાસ, સગપણ વિવાહ, વગેરે અનેક ઉપાધિ આવી પડે છે. હું ! હિસાબી સુન્ન બંધુએ ! હુવે વિચારતા કરા કે સેસેા વર્ષનું આયુષ્ય છતાં તેમાંના કેટલા દિવસે તમે સુખમાં ગાળી શકો છે ? વળી કહ્યુક છે કે:—
ગાથા:-ગબ્લાઇમતિ વુયાજીયાણાં, નરા પરા પ‘સિહા કુમાર જોવણુગા મજ્જિમા થેરગાય, ચયતિ આયુક્ખય પક્ષીણા સૂયગડાંગ સૂત્ર સારાંશ: ભોગ ભોગવવા ટાણે નવ લાખ સત્તી પચેંદ્રિય મનુષ્ય સ્ત્રીના ગર્ભાશયમાં ઉપજે છે. એમાંના એક એ કે ચાર જીવતા રહે છે. બાકી બધા પુરૂષના વીર્યના સ્પર્શથી મરી જાય છે. તે પછી પણ કેટલાક ગર્ભાશયમાં તરતજ, કેટલાક ગર્ભાશયમાં થેડા મહિના થયા પછી, કેટલાક અન્ય અસહ્ય સચેાગ થવાથી, કેટલાક પ્રસવતાંજ આડા આવે છે ત્યારે કાપીને કાઢવા પડે છે તેથી, કેટલાક જન્મ થયા બાદ મૂર્ખાઇને લીધે બાળપણમાં અને કેટલાક ભરજુવાનીમાં મૃત્યુ પામે છે. અધા વિઘ્નાથી ખચી જો કોઈ ઘડપણુ લગી ટકે છે તેા તેના છેવટ કાળ તે આવે છે. જેમ ફરતી ઘટીનાં બે પડ વચ્ચે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org