________________
૧૯૩
આદિન પ્રત્યેક ધર્માનુષ્ઠાનેનું વિધિપૂર્વક પાલન કરવું તે.
પ્ર૦ ૩ સામાયિકને કાળ બે ઘડી જ કેમ ?
ઉ, સામાયિકને બે ઘડી કાળ કહો છે, તે સામાન્યથી છે.
શાસ્ત્રમાં કહયું છે કે- જાવ નિયમ પજજુવાસામિ એ પ્રમાણેને પાઠ જે કે સામાન્ય વચનરૂપ છે, તે પણ જઘન્યથી ઓછામાં ઓછું અન્તમુહુર્ત સુધી તે (બે-ઘડી સુધી) અવશ્ય સામાયિકમાં રહેવું જોઈએ. અન્તર્મહત્ત પછી પણ ચિત્તની સ્થિરતા ટકે ત્યાં સુધી બીજું સામાયિક લઈ સામાયિકમાં રહી શકાય. વર્તમાનમાં વધારેમાં વધારે લાગલાગટ ત્રણ સામાયિક લેવાની પ્રથા છે.
પ્ર૦ ૪ અપસંસારીને ઓળખવા માટે સામાન્ય લક્ષણે કયાં છે ?
ઉ૦ અલ્પાહાર, અલ્પનિદ્રા, અપારંભ, અપરિગ્રહ, અલ્પકષાય, સ્વાર્થ ત્યાગ, પરાર્થકરણ, પાપભીરુતા, જિનભકિત, જીવમૈત્રી, ગુણાનુરાગ દુખિત-દયા, દુર્ગણી પ્રત્યે માધ્યસ્થ, પ્રશમ, સંવેગ ભવનિર્વેદ, અનુકંપા, આસ્તિક્ય વગેરે.
પ્રે૫ આબન્નસિદ્ધિક જીવનું લક્ષણ શું?
ઉ૦ સર્વજ્ઞકથિત ધર્મનુષ્ઠાનેમાં વિધિનું પાલન અને હંમેશા વિધિમાં સતત આદર વગેરે.
પ્ર. ૬ સમકિત અને દેશવિરતિ કાળ કરીને કયી ગતિમાં જાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org