Book Title: Devvandanmala
Author(s): Khantishri
Publisher: Hansrajbhai Manek Shah

Previous | Next

Page 205
________________ ૧૯૮ સહસ્ત્ર ચેસઠ નિરખી પેઢીને, એકે મુવે નવ સુ કાન; સ્વર્ગથી અધિક સુખમાં જીલતારે, પામ્યા ચોદશી માન. ભારત ૭ કંડ પુરવમાં થયું એકજ જેડલું રે, રૂષભદેવ સુમંગલા નામ; ધર્મ પ્રરૂપક ત્રિભુવન ધરે, થયા રૂષભદેવ સ્વામ. - ભારત, ૮ એકસે પ્રૌત્ર દાદીને થયા, પ્રૌત્રી બ્રાહ્મી સુંદરી દેય; કુટુંબ કબીલે સૌ સાજન સુખ, દુઃખી નવ જે કેય. ભારત, ૯ રત્ન સિહાસણ માતાના બેસણરે, અંગે શેલે શણગાર અમરી ભમરી દેય ઘરે ચશ્મરીરે, ધન્ય માતા અવતાર. ભારત ૧૦ ચકો ભરત છ ખંડને ધરે, એહ પ્રૌત્ર તુજ થાય; ચરણ કમળમાં નિત્ય કરે વંદનારે, આજ્ઞા શીર ઉઠાય. - ભારત, ૧૧ કુટુંબ કબીલે સૌ તુજ ખોળે રમેરે, પ્રણમે નિત્યનિત્ય પાય; ખમા ખમા તુજ ભણી સૌ ઉચ્ચરેરે, સૌકે સેવાને ચહાય. બત્રીસ બધ નાટક નિત્ય નિહાળતારે, તુજ આગળ વાગતા સૂર; જગ જનની માતા ઘણું જીવજોરે, સંભળાતા નિત્ય આ સૂર. ભારત૧૩ પુણ્ય પનોતી માતા તુજ સમીર, જગમાં અન્ય ન કેય; સુર નર વિદ્યાધર ધરણિપતિરે, એ તુજ સેવક હોય ભારત ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208