Book Title: Devvandanmala
Author(s): Khantishri
Publisher: Hansrajbhai Manek Shah
View full book text
________________
૧૯૭
મરૂદેવી માતાની સઝાય. (મનુષ્ય ભવનું ટાણું કાલે વહી જસેરે,
અરિહંત ગુણ ગાવે નરનાર એ રાગ) ભારત ભૂષણ માતા મરૂદેવી થયા, જુઓ જુઓ સતીનું ચરિત્ર; જીવન ભરમાં દુઃખ દીઠું નહિરે, જેહનું પુણ્ય પવિત્ર,
સુહાસણ રહ્યા ઢેડ પુરવ લગીરે, નિત નિત નવલા વેશ ભર યૌવન સમ સેહામણા, કાળા ભમર રહ્ય કેશ.
ભારત૦ ૨ પાંચસે ધનુષ્યની ઉંચી દેહડીરે, સેવન વરણ હોય; કેળ સરીખી કેમલ વળી, ચમકતી ચામડી જય.
ભારત. ૩ ગજ ગામીની મૃગનયણ સતીરે, શશી સમ વયરે હેય; નારી વૃદમાં અધિકી દીપતીરે, એ સમ જેડી ને કેય
ભારત ૪ પીયર સાસરું સત્તીએ જાણ્યું નહિરે, નવિ જાણ્યા દેશ વિદેશ; સુખ કે દુઃખનું નામ નવિ જાણીયું રે, જીવન ભરમારે લેશ;
ભારત, ૫ જન્મથી માંડી માતા મરણ લગીરે, નવિ લીધું ઔષધ એક શરીરે વ્યાધી કદી નવ ઉપરે, જીવન ભરમારે છેક
ભારત ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 202 203 204 205 206 207 208