SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ મરૂદેવી માતાની સઝાય. (મનુષ્ય ભવનું ટાણું કાલે વહી જસેરે, અરિહંત ગુણ ગાવે નરનાર એ રાગ) ભારત ભૂષણ માતા મરૂદેવી થયા, જુઓ જુઓ સતીનું ચરિત્ર; જીવન ભરમાં દુઃખ દીઠું નહિરે, જેહનું પુણ્ય પવિત્ર, સુહાસણ રહ્યા ઢેડ પુરવ લગીરે, નિત નિત નવલા વેશ ભર યૌવન સમ સેહામણા, કાળા ભમર રહ્ય કેશ. ભારત૦ ૨ પાંચસે ધનુષ્યની ઉંચી દેહડીરે, સેવન વરણ હોય; કેળ સરીખી કેમલ વળી, ચમકતી ચામડી જય. ભારત. ૩ ગજ ગામીની મૃગનયણ સતીરે, શશી સમ વયરે હેય; નારી વૃદમાં અધિકી દીપતીરે, એ સમ જેડી ને કેય ભારત ૪ પીયર સાસરું સત્તીએ જાણ્યું નહિરે, નવિ જાણ્યા દેશ વિદેશ; સુખ કે દુઃખનું નામ નવિ જાણીયું રે, જીવન ભરમારે લેશ; ભારત, ૫ જન્મથી માંડી માતા મરણ લગીરે, નવિ લીધું ઔષધ એક શરીરે વ્યાધી કદી નવ ઉપરે, જીવન ભરમારે છેક ભારત ૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001257
Book TitleDevvandanmala
Original Sutra AuthorN/A
AuthorKhantishri
PublisherHansrajbhai Manek Shah
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Devvandan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy