SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ ૩. ચઉરિન્દ્રિય. ૪. પંચેન્દ્રિય તિર્યચ. ૫. સંમુર્છાિમ મનુષ્ય. ૬. અપ્રતિષ્ઠાન નરકાવાસને છોડી બાકીના નરકાવાસના નારકે અને ૭. સર્વાર્થસિદ્ધ વિમાનના દેને છોડીને બાકીને સર્વ દેવે આ સાત ત્રસ રાશિઓ અસંખ્ય જીવરૂપ છે, તે સાતે ટસ રાશિમાં પ્રતિ સમય જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી અસંખ્ય-અસંખ્ય જ ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે, અને તે પણ ઉત્કૃષ્ટથી નિરંતર આવલિકાના અસંખ્યાતમાં ભાગના સમય સુધી. અહિ સાતમી રાશિમાં-સ્વાર્થસિદ્ધ સિવાયના સમગ્ર દેની એક રાશિ ગણેલી છે, એમ સમજવું. બાકી અલગ અલગ ગણવામાં આવે તે-નવમા દેવલેકથી માંડીને છેક અનુત્તરના ચાર વિમાનવાસી દે અસંખ્ય અસંખ્ય હેવા છતાં તેમાં પ્રતિ સમય ઉત્કૃષ્ટથી સંખ્યાતા જ એવે છે અને સંખ્યાતા જ ઉત્પન્ન થાય છે, કારણ કે-એ આનત દેવેલેકથી છેક સર્વાર્થસિદ્ધ સુધીના દેવે સંખ્યાત આયુષ્યવાળા ગર્ભજ મનુષ્યમાં જ જાય છે અને તે દેવલેકમાં આવનારા પણ સંખ્યાત આયુષ્યવાળા ગર્ભજ મનુષ્ય જ હોય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001257
Book TitleDevvandanmala
Original Sutra AuthorN/A
AuthorKhantishri
PublisherHansrajbhai Manek Shah
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Devvandan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy