Book Title: Devvandanmala
Author(s): Khantishri
Publisher: Hansrajbhai Manek Shah
________________
૧૯
ત્રીભુવન નાયક લાયક પ્રભુ રૂષભ તુજ બેટડે હોય; ચૌદ રતન નવનિધિ આંગણેરે, ઈચ્છા અપૂરણ ન કેય,
ભારત ૧૫ તુજ સરીખા આ સંસારમાંરે, પુણ્ય વંતા નવ હાય. અજબ માતા ગઝબ તુજ વાતડીરે, પાર ન પામે કેય.
ભારત. ૧૬ હાથીને હદે માતાજી ચાલીયારે, પુત્રને દેખણ કાજ; દેવ દુંદુભિના નાદે જાણીયુ રે, એ રૂષભનું ધર્મરાજ
ભારત, ૧૭ પુત્રની રૂદ્ધિ જોઈ માતા હરખીયારે, ત ત મેહ તેવાર, અંત કૃત કેવળી માતાજી થયા રે, પિચ્યા પચ્યા મેક્ષ મજાર.
ભારત, ૧૮ ત્રીગડે બેઠા રૂષભ આણંદજીરે, સેવે સુર નર પાય; ખાંતિ શાંતિધર પ્રભુ તારજો રે, શ્રી સંઘ એમ ગુણ ગાય.
ભારત૧૯ નાગોરી વડ તપ ગચ્છ પતિરે, પાર્શચંદ્ર સૂરી રાય; જગતચંદ્ર કુલચંદ્રમણિરે, એમ મરૂદેવીના ગુણ ગાય.
ભારત ૨૦
દીપક આર્ટ પ્રિન્ટરીઃ દફતરી રેડ, મુંબઈ-૬૪, ફેનઃ ૬૮૩૪૬૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 204 205 206 207 208