________________
દેવલાકના દેવા ખાદર લબ્ધિ પર્યાપ્તા પૃથ્વીકાય, અકાય, પ્રત્યેક વનસ્પતિકાય અને ગજ લબ્ધિપર્યાપ્તા સખ્યાતવષ ના આયુષ્યવાળા મનુષ્ય તથા તિયચમાં ઉત્પન્ન થાય.
ત્રીજાથી આઠમા ધ્રુવલેાકવાળા દેવા, ઉપર કહેલા સખ્યાત આયુષ્યવાળા તિર્યંચ અને મનુષ્યમાં જ ઉત્પન્ન
થાય.
નવમા દેવલેાકથી સર્વાર્થસિદ્ધ વિમાનવાળા સર્વ દેવા, કેવળ ઉપર કહેલા સખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યમાંજ
ઉત્પન્ન થાય.
૧૯૫
પ્ર૦ ૯ સાધારણ વનસ્પતિકાયના જીવા એક સમયમાં કેટલા જન્મે છે અને કેટલા મરે છે.
ઉ॰ સાધારણ વનસ્પતિકાયાના જીવેા પ્રતિ સમય અનન્ત લેાકાકાશના પ્રદેશ રાશિ જેટલા જન્મે છે અને મરે છે. પ્ર૦ ૧૦ પૃથ્વીકાય, અલ્ફ્રાય, તેકાગ, વાઉકાય અને પ્રત્યેક વનસ્પતિકાયના જીવા એક સમયમાં કેટલા જન્મે અને મરે ?
ઉ॰ આ જીવા પ્રતિ સમય અસખ્ય લાકાકાશના પ્રદેશ રાશિ જેટલા જન્મે છે અને મરે છે.
પ્ર. ૧૧ ત્રસ જીવા એક સમયમાં કેટલા જન્મે અને
મરે ?
૩૦ ૧ એઇન્દ્રિય. ર તેઇન્દ્રિય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org