________________
૧૯૪
ઉ૦ સમક્તિની હાજરીમાં આયુષ્ય બાંધ્યું હોય એવા દેવતાઓ અને નારકે મનુષ્ય ગતિમાં જાય.
સમકિતી અને દેશવિરતિ એવા તિર્યંચ તથા મનુષ્ય જઘન્યથી પહેલે દેવકે જાય.
દેશવિરતિ તિર્યંચ ઉત્કટથી આઠમા દેવલેકે જાય. દેશવિરતિ મનુષ્ય ઉત્કૃષ્ટથી બારમે દેવકે જાય. પ્ર. ૭ સાધુ કાળ કરીને કયાં જાય ? ઉ૦ સાધુ સામાન્ય રીતે બે પ્રકારનાં છે. ૧ છવાસ્થ અને ૨ કેવલી. તેમાં કેવલી સાધુ મોક્ષમાં જ જાય.
છદ્મસ્થ સાધુ ઉત્કૃષ્ટથી સર્વાથ સિદ્ધ વિમાનમાં જાય અને જઘન્યથી પહેલા દેવલેકમાં જાય, પણ જે તે સાધુ ચૌદપૂવી હોય તે જગન્યથી છઠ્ઠા દેવલોકમાં જાય.
અહિં છઠ્ઠા તથા સાતમા પ્રશ્નમાં જે ગતિને પ્રકારે બતાવ્યા છે, તે પિતપિતાના આચારમાં રત હોય એવા સાધુ અને શ્રાવકો માટે સમજવાના છે.
સાધુકિયામાં સારી રીતે રહેલા દ્વત્રલિંગી (મિથ્યાદ્રષ્ટિ) ભવ્ય કે અભવ્ય જઘન્યથી ભવનપતિમાં અને ઉત્કૃષ્ટથી નવમાં ગેયક સુધી જાય છે.
પ્ર. ૮ દેવતાઓ ચવીને ક્યાં ઉત્પન્ન થાય છે ? ઉ૦ ભવનપતિ, વ્યન્તર, જતિષી અને પહેલા બીજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org