________________
૧૯૨
દેશવિરતિધર એ સહુ,પૂજે જિન ત્રણ કાળ; પ્રભુ પઢિમાં આગળ ધરે, નિત્ય નૈવેદ્યનો થાળ.
(૩) આ બન્ને કથનથી શ્રી તીર્થંકરદેવના શ્રાવક-શ્રાવિકા પાંચમાં ગુણસ્થાનકવાળા હાય એમ લાગે છે.
પ્ર૦ ૨ ગ્રહણુશિક્ષા અને આસેવનશિક્ષા એટલે શુ અને તે સાધુને જ હાય કે શ્રાવકને પણ હાય ?
૩૦ ગ્રહણુશિક્ષા એટલે જ્ઞાન મેળવવું અને આસેવનશિક્ષા એટલે ક્રિયાનુષ્ઠાન કરવું.
આ ઉભય પ્રકારની શિક્ષા સાધુ તથા શ્રાવક બન્નેને હાય. સાધુની ગ્રહણુશિક્ષા જધન્યથી અષ્ટપ્રવચન માતાનું સુત્રાથી જ્ઞાન અને ઉત્કૃષ્ટથી બિન્દુસાર પર્યન્ત ચૌદ પૂર્વનુ
માન.
શ્રાવકની ગ્રહણશિક્ષા જઘન્યથી સામાયિકાદિ સુત્રા ગ્રહણરૂપ અને ઉત્કૃષ્ટથી દશવૈકાલિકના ચાર અધ્યયન સુધી સૂત્ર તથા અર્થથી અને પાંચમું અધ્યયન વગેરે માત્ર વ્યાખ્યાનાદિ દ્વારા અય સાંભળવા રૂપ જ.
સાધુની આસેવનશિક્ષા-પંચપરમેષ્ઠિ મખામન્ત્રને ( સાત- આઠવાર ) ગણવા પૂર્વક સ્વાધ્યાય-પ્રતિક્રમણ-પ્રતિલેખનાદિ
સ...પૂ
વિધિપૂર્વક હમેશ પાલન કરવું તે.
શ્રાવકની આસેવનશિક્ષા-નમસ્કાર મહામન્ત્રના સ્મરણપુર્વક જાગ્રત થઈ પ્રાત કાલથી માંડીને અહારાત્રિ-પાક્ષિક
Jain Education International
For Private & Personal Use Only
નમસ્કાર
જાગ્રત થઈને સમાચારીનું
www.jainelibrary.org